About Us

About Us Live Gujarati News- Gujarat Latest News Today

Live Gujarati News- Gujarat Latest News Today

About Us: Live Gujarati News.com – Gujarat Latest News Today ગુજરાતી વેબસાઈટ છે. દુનિયાભરમાં રહેતા ગુજરાતીઓને માત્ર સમાચાર જ નહીં, પરંતુ તમામ પ્રકારની અન્ય જાણકારી અને માહિતીથી અપડેટ રાખતી LiveGujaratiNews.com વાંચકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલી વેબસાઈટ છે.

અહીંયા તમને ટેક્નોલોજી, જીવનશૈલી કે પછી શિક્ષણ હોય કે આરોગ્ય, પ્રેરણા હોય કે કવિતા શાયરી, LiveGujaratiNews.com પર તમામ પ્રકારની માહિતી વાંચકોને પૂરી પાડવામાં આવી રહી છે. આજકાલ ફેક ન્યૂઝની બોલબાલા વધી રહી છે ત્યારે વાંચકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડવાનું વિશ્વાસપાત્ર માધ્યમ બની રહ્યું છે.

Live Gujarati News .com પણ વાંચકો પ્રત્યેના આ વિશ્વાસને આગળ વધારી રહી છે.

સમાચાર ના નામ પર લોકો કઈ પણ છાપે છે અને લોકો કઈ પણ વાંચી લે છે પણ અમે અહીંયા લઈને આવ્યા છીએ એવી ઇન્ફોરમેશન જે સાચેજ લોકો ને કામ આવે અને સમાચાર પણ એજ જે જાણવા જરૂરી છે.

અમે અહીંયા તમામ પ્રકાર ની ઇન્ફોર્મેશન દરરોજ અપડેટ કરીએ છીએ જે તમને તમારી રૂટિન લાઈફ માં કામ આવે.

અહીં અમે તમને દરરોજ નું વિશ્વસનીય અને દૈનિક અપડેટ આપીશું.

અમે આશા રાખીએ છીએ કે તમને અમારી આ Live Gujarati News .com – Gujarat Latest News Today ખૂબ ગમી હશે

Editorial Team Information

Founder & CEO

Jalpa Patel
MA, Kutch University

Editor-in-Chief

Nilesh Patel
MBA, Gujarat University

Senior Editor

Kartik Patel
BE, (GTU)

Sub editors

Chandni Patel
Post Graduation Diploma In Mass Communication, Kolkata

Pavan Patel
BE, (GTU)

Vishakh Jethva
BE, (GTU)

ALL Editing Team: Live Gujarati News (Team)
Address: 125 Lileria Paramount, Near Tulshidham Cross Road, Manjalpur, Vadodara- Gujarat (pin- 390010)
Mobile: +917028223344

email: info@livegujaratinews.com

Follow Us On Social Media

Facebook | Instagram | Twitter

To contact us, you can fill the form by clicking here “Contact Us” and easily get in touch