Saturday, May 27, 2023
Homeબીઝનેસબેંક એટલે શું? બેન્ક વિશેની સંપૂર્ણ માહિતી

બેંક એટલે શું? બેન્ક વિશેની સંપૂર્ણ માહિતી

બેંક એટલે શું? Bank Meaning In Gujarati

આજે આપણે વાત કરીશું બેંક એટલે શું? Bank Meaning In Gujarati જયારે બેંક ની વાત કરીયે ત્યારે બહુ બધા સવાલો ઉભા થાય છે જેમકે બેંક નો ઇતિહાસ, બેંક ના પ્રકારો, બેંક ના નિયમો, બેંક ના કાર્યો, બેંક એકાઉન્ટ કેટલા પ્રકાર ના હોય છે, રાષ્ટ્રીય બેન્કો કઈ છે, સરકારી બેંકો કઈ કઈ છે જેવા બહુ બધા સવાલો હોય છે તો ચાલો આજે અમે આ બધા સવાલો નો જવાબ આપવાનો પ્રયાસ કરીશું તો ચાલો જાણીયે બેંક ના વિષે સંપૂર્ણ માહિતી.

બેંક એટલે શું? બેંક એટલે બેન્કિંગ ની સેવા આપતી સંસ્થા બીજા શબ્દો માં કહીયે તો એવી નાણાકીય સંસ્થા છે જેને પૈસા લેવા માટે અને પૈસા ઊછીતા આપવા માટે ની પરવાનગી મળી હોય.

આ ઉપરાંત બેંક અલગ અલગ પ્રકાર ની નાણાકીય સેવાઓ આપતી હોય છે જેમ કે સુરક્ષિત ડિપોઝિટ , લોન આપવી તેમજ વેલ્થ મેનેજમેન્ટ વગેરે. આપણા દેશ માં તમામ બેંકોનું કંટ્રોલ મુંબઈ સ્થિત ભારતીય રિસર્વબેંક દ્વારા કરવા મોં આવે છે.

બેંક ની વ્યાખ્યા : બેંકે સંસ્થાનો કહેવાય છે જે લોકોને નાણાં આપે છે અને લોકોને લોન આપે અને જોએ લોકો તેમની બચત સુરક્ષિત રાખવા માટે બેંક નો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ સમય અનુસાર તે બેંકમાંથી પૈસા ઉપાડી શકે છે.

બેંક નો ઇતિહાસ શું છે?

બેંક એટલે શું બેંક નો ઇતિહાસ
બેંક એટલે શું બેંક નો ઇતિહાસ

અંગ્રેજીમાં બેંક શબ્દોનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલિયન શબ્દોમાં banca અને banque પરથી મેળવી આવે છે .બેંક શબ્દ અને નાણાં ભંડોળ સાથે સંબંધ છે.

સૌપ્રથમ બેંક ભારતમાં સ્થાપિત થઈ બેંક ઓફ હિન્દુસ્તાન જેને 1770 માં શરૂ કરી હતીબીજી જનરલ બેન્ક ઓફ ઇન્ડિયા હતી જેની શરૂઆત1786 મા થઇ હતી.

બેંક ના પ્રકારો

બેંક ના પ્રકારો બેંક એટલે શું
બેંક ના પ્રકારો બેંક એટલે શું

બેંક ના મુખ્યત્વે ચાર પ્રકાર હોય છે. વેપારી બેંક, મધ્યસ્થ બેંક, પેમેન્ટ બેંક અને કોપરેટીવ બેંક

આ પણ વાંચો

જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા

રાગી ના ફાયદા, રાગી નો ઉપયોગ કેવી રીતે કરવો

બાર જ્યોતિર્લિંગ નો મહિમા

સટકા મટકા ટાઇમ બજાર ઓપન શું છે અને તેનો ઇતિહાસ

1. વેપારી બેંક

ભારતમાં ૧૯૫૦ની બેંકિંગ કંપની દ્વારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થાજે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે કરે એટલે એટલે કે ડેરામાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મેળે અને જેમાંથી એક ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે લોકો તેમની બચતો બેંકમાં જમા કરાવે છે જેને બેંક થાપણો ઓ ના સ્વરૂપમાં સાચવે છે એક રીતે બેંક લોકોને પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે અને તેથી તેના બદલામાં થાપણો ઓ પર વ્યાજ ચૂકવે છે.

થાપણો કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરી શકે છે જેમ કે ખેતી કે ઉદ્યોગોના વિકાસ માટેની કાર્યક્રમો વાપરી શકે છે અથવા તે સરકારની જમીન ગીરી ઓ ખરીદી શકે છે અથવા લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી શકે રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે .

2. મધ્યસ્થ બેંક

દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેન્કોની કામગીરી નું સંચાલન મૂલ્ય કાન અને આકુશન કામગીરી ભજવે છે . મધ્યસ્થ બેંક ગ્રાહકોને તથા પ્રજાના હક અને હિતજાળવવા જાળવવાની કરવાની કામગીરી પણ ભજવે છે.

3. પેમેન્ટ બેંક

આ ભારતીય બેન્કિંગ ઉદ્યોગમાં બેંક નું નવું મોડલ છે અને સ્થાપના આર બી એ કરવામાં આવી હતી અને તેમના જાતે માર્યાદિત રકમ જમા કરી શકો છો.

વર્તમાનમાં સીમા એક લાખ રૂપિયા પ્રતિ ગ્રાહક સીમિત છે એ બેન્ક એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ જેવી સેવાઓ પ્રદાન કરે છે .

4. કોપરેટી બેંક

કોપરેટિવ બેંકને સહકારી સીમિત એ અધિનિયમ 1912 ના રીતે રજીસ્ટર કરવામાં આવે છે. તે નો-પ્રોફિટ, નો-લોસ્સ દ્વારા પર કામ કરવામાં આવે છે અને મુખ્ય રૂપથી શહેરી ક્ષેત્રોમાં ધંધાકારી સોનાના વ્યવસાયો ઉદ્યોગો અને બેરોજગારી ને તે સેવાઓ આપે છે.

બેંક ના કાર્યો

બેન્કિંગ વ્યવહારમાં બેંક અને ગ્રાહક વચ્ચેના સંબંધ, લેણદારનો સંબંધ, ટ્રસ્ટી અને ઉમેદવારો વચ્ચે નો સંબંધ, વડા અને પ્રતિનિધિ વચ્ચેનો સંબંધ

જ્યારે ગ્રાહક બેંકમાં રકમ જમા કરાવે છે અને જે ગ્રાહકની માંગ પર બેંક ગ્રાહકને રકમ ચૂકવી આપે છે ત્યારે બેંક ગ્રાહકની દેવદાર ઈ હોય છે અને ગ્રાહક બેંકના લેણદાર હોય છે. પરંતુ ક્યારેક આ સંબંધ વિપરીત બની જાય છે જ્યારે ગ્રાહક બેંક પાસેથી લોન લે છે

ત્યારે ગ્રહક બેન્કનો દેવદાર હોય છે અને બેંક ગ્રાહકનો લેણદાર હોય છે .જો તમે બેન્કથી લોન લઈ રહ્યા છો તો તમને થાપણાંના રૂપમાં રકમ આપવી પડે છે સમયના અનુસાર લોન ચૂકવવા માટે બેન્ક અન્ય ખાતાનામાં જમા કરાવેલાએકસાથે કરીને તેની લોન ચૂકવી શકે છે. લોકો પાસેથી નાણા જમા કરવા માટે બેન્ક બે પ્રકારની જવાબદારી લે છે. 1. માંગ જવાબદારી, 2. સમય જવાબદારી

રાષ્ટ્રીય બેંકો ના નામ

1. પંજાબ નેશનલ બેંક

2. બેંક ઓફ બરોડા

3. બેન્ક ઓફ ઇન્ડિયા

4. ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક

5. પંજાબ એન્ડ સિંધ બેન્ક

6. ઇન્ડિયન બેંક

7. યુકે બેંક

8. બેન્ક ઓફ મહારાષ્ટ્ર

9. ભારતીય સ્ટેટ બેન્ક

સરકારી બેંકો ના નામ

1. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

2. દેના બેન્ક

3. icici bank

4. ભારતીય મહિલા બેંક

5. ઇન્ડિયન બેંક

6. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ

7. પંજાબ નેશનલ બેંક

8. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા

પ્રાઇવેટ બેન્કો ના નામ

1. એચડીએફસી બેન્ક (HDFC bank)

2. આઈસીઆઈસી બેંક (ICICI bank)

3. એક્સિસ બેન્ક (Axis bank)

4. ફેડરલ બેંક (federal bank)

5. આરબીયર બેંક (RBL bank)

6. બેંક ઓફ બરોડા (Bank Of Baroda)

7. city union bank

8. પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)

બેંક ખાતા ના પ્રકાર

બેન્ક ખાતા ની વાત કરીયે તો એમાં મુખ્ય બે ખાતા હોય છે ચાલુ ખાતું (current acc)અને બીજું બચત ખાતું તે સિવાય અન્ય ખાતાઓ પણ છે જેવાકે પગાર ખાતુ, ફિક્સ ડિપોઝિટ ખાતુ, રિકરિંગ ડિપોઝિટ ખાતુ, એનઆરઆઈ ખાતું વગેરે

1. ચાલુ ખાતું

ચાલુ ખાતુ બેંકના વિશ્વ સાથે રાષ્ટ્રના વ્યવહારોનું નોંધ છે . ખાસ કરીને માલ અને સેવાઓમાં તેનો ચોખ્ખો વેપાર સરહદ પરના રોકાણો પર તેની ચોખ્ખી કમાની અને તેથી ચોખ્ખી ટ્રાન્સફર ચૂકવવાની ચોક્કસ સમયગાળાના દરમિયાન જેમ કે ૧ વર્ષ અથવા ચોથા ભાગનું ટ્રેડિંગ economic મુજબ.

2. ફિક્સ ડિપોઝિટ ખાતુ

ફિક્સ ડિપોઝિટ ખાતુ મતલબ લોકો તેમાં ફિક્સ રકમ જમા કરી શકે તે રકમ સમય પહેલા ઉપાડી ન શકાય. આ ખાતામાં મોટી રકમ મૂકવામાં આવે છે થાપણાં પર ઇન્ટરેસ્ટ (interest) પણ મળે છે. જો તે સમય પહેલા ઉપાડી લો તો ઇન્ટરેસ્ટ ન મળે. ફિક્સ ડિપોઝીટ લાંબા ગાળાના સમય માટે હોય છે. જે ભવિષ્યમાં કામ આવી શકે છે.

3. રિકરિંગ ડિપોઝિટ ખાતુ

રિકરિંગ ડિપોઝિટ ખાતુ તે બેંક કે પોસ્ટ ઓફિસ જ્યાં દેનદાર મહિને ફિક્સ રકમ જમા કરવામાં આવે છે.
એનઆરઆઈ ખાતું : આ ખાતું બિન-નિવાસી એ ભારતીય અથવા બેંક અથવા નાણાકીય સંસ્થા છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે .

4. બચત ખાતું

બચત ખાતું મતલબ બેંક અથવા અન્ય નાણકીય સ્ટાર સંસ્થામાં વ્યાજ ધરાવતું થાપણ ખાતે છે. જોકે આ ખાતા ઓ સામાન્ય રીતે સાધારણ વ્યાજ દ્વારા ચૂકવે છે .તેમની સલામતી અને વિશ્વાસનીયતા તેમની તેમને ટૂંકાગાળાની જરૂરિયાતો માટે ઉપલબ્ધ રોકડા માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે.

5. પગાર ખાતુ

પગાર ખાતું એટલે કે જે મજુર ને કંપની દ્વારા મળતો પગાર જે પગાર ખાતામાં જાય છે. આ ખાતું બચત ખાતા જેવું છે. પગાર ખાતામાં દર મહિને પગાર જમા થાય છે.

બેંકમાં ઉપયોગ માં લેવાતા શબ્દો

Atm

ડીઆર અને સીઆર (DR and CR)

બેંક બેલેન્સ (Bank Balance)

બેંક ચાર્જિસ (Bank Charges)

બેંક સ્ટેટમેન્ટ કે પાસબુક (Bank Statement Ke passbook)

બોઉન્સ (Bounce)

ચેક (Cheque)

ચેકબુક (Cheque Book)

ક્રેડિટ કે જમા (Credit k deposit)

ક્રેડિટ કાર્ડ (Credit card)

ડેબિટ (Debit)

ડેબિટ કાર્ડ ( Debit card)

ડિમાન્ડ ડ્રાફ્ટ (Demand Draft)

ડિપોઝિટ અને જમા સ્લીપ (deposit ane paid slip)

વ્યાજ ( Interest)

લોન (Loan)

ઓવરદ્રાફ્ટ (overdraft)

મીનીમમ બેલેન્સ (Minimum Balance)

તો મિત્રો આજે અમે તમને જણાવ્યું કે બેંક એટલે શું? બેન્ક વિશેની સંપૂર્ણ માહિતી બેંક નો ઇતિહાસ, બેંક ના પ્રકારો, બેંક ના નિયમો, બેંક ના કાર્યો, બેંક એકાઉન્ટ કેટલા પ્રકાર ના હોય છે, રાષ્ટ્રીય બેન્કો કઈ છે, સરકારી બેંકો કઈ કઈ છે જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો અને પરિજનો સાથે જરૂર શેર કરજો જેથી આ માહિતી તેમને પણ મળે અને મદદરૂપ થાય.

જો તમને આલેખ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ફેસબુક પેજ ના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો અમે જેટલું જલદી થઈ શકે તેટલું જલ્દી તેનો જવાબ આપીશું

અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ બેંક એટલે શું? બેન્ક વિશેની સંપૂર્ણ માહિતી બેંક નો ઇતિહાસ, બેંક ના પ્રકારો, બેંક ના નિયમો, બેંક ના કાર્યો, બેંક એકાઉન્ટ કેટલા પ્રકાર ના હોય છે, રાષ્ટ્રીય બેન્કો કઈ છે, સરકારી બેંકો કઈ કઈ છે સારો લાગ્યો હશે.

તમને આ લેખ બેંક એટલે શું? બેન્ક વિશેની સંપૂર્ણ માહિતી કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

ટીમ લાઈવ ગુજરાતી ન્યુઝhttps://livegujaratinews.com
ઓફિસ સંવાદદાતા, Live Gujarati News
RELATED ARTICLES
- Advertisment -

Most Popular