તો મિત્રો આજે અપને વાત કરીશું તુલસી વિષે Basil Meaning In Gujarati, Basil Seeds Meaning In Gujarati, tulsi in gujarati, તુલસી ના ઉપયોગો, તુલસી ના ફાયદા, તુલસી ના ઔષધીય ગુણ, તુલસી નો ઉપયોગ કેવી રીતે કરવો, તુલસી ના ફાયદા ગુજરાતી માં, તુલસી એટલે શું તો ચાલો જાણીયે Basil Meaning In Gujarati
Basil Meaning In Gujarati
ભારતમાં મોટા ભાગના ઘરમાં તુલસીનો છોડ હોય છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે લાખો વર્ષો પહેલા આપણા ઋષિઓ તુલસીના ગુણધર્મો વિશે જાણતા હતા માટે તુલસી નું આપણા રોજિંદા જીવનમાં ખૂબ મોટું સ્થાન આપવામાં આવ્યું છે. અને આયુર્વેદમાં પણ તુલસીના ઘણા ફાયદાઓ નો ઉલ્લેખ કરેલો છે. આપણે અહીંયા તુલસીના ગુણધર્મો તેના ઉપયોગો અને આયુર્વેદિક મહત્વ વિશે જાણીશું.
તુલસી ના અલગ અલગ ભાષામાં નામ
ભાષા | નામ |
તામિલ | તુલાશિ |
તેલુગુ | ગગર ચેટેટુ |
સંસ્કૃત | તુલસી, સુ રસા, સુલભા, ગૌરી |
અંગ્રેજી | તુલસી, વૃંદા |
ઓડિયા | તુલસી |
કન્નડ | આ રેડ તુલસી |
ગુજરાતી | તુલસી |
બંગાળી | તુલસી |
નેપાળી | તુલસી |
મરાઠી | તુલસી |
મલયાલમ | કૃષ્ણ તુલસી |
અરબી | દોહસ |
તુલસી શું છે Tulsi Basil Seeds Meaning In Gujarati
Tulsi In Gujarati : તુલસી એક ઔષધીય વનસ્પતિ છે જેમાં ખનિજ અને વિટામીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તુલસીથી બધા જ રોગો દૂર કરવા માટે અને શારીરિક શક્તિ વધારવાના ગુણધર્મો તુલસીમાં ભરપૂર માત્રામાં હોય છે આનાથી સારી કોઈ માનવજાત માટે બીજી કોઇ દવા નથી.
તુલસી નુ ધાર્મિક મહત્વને કારણે તેનો છોડ દરેક ઘરમાં લગાવવામાં આવે છે. તુલસીની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે જેમાં કૃષ્ણ તુલસી અને શ્વેત તુલસી સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તુલસીનો છોડ સામાન્ય રીતે 30થી 60 સેન્ટીમીટર ઉચો હોય છે.
તુલસીના ફાયદા Benifits of Basil Tulsi In Gujarati

ઔષધિ ઉપયોગ ની દ્રષ્ટિએ તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક છે તમે તુલસીના પાન સીધા છોડમાંથી તોડીને ખાઈ શકો છો જેવી રીતે તુલસીના પાન ઉપયોગી છે તેમ તુલસીના બીજ અને પાંદડા નો પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે.
તુલસીના પાંદડાઓમાં એવા ગુણ છે કે તેનાથી વાત દોષ કફ ઘટાડે છે. તુલસી થી પાચન શક્તિ અને ભૂખ પણ વધારે છે તુલસીથી લોહી શુદ્ધ થાય છે આ સિવાય તાવ પેટમાં દુખાવો હૃદયરોગ મેલેરિયા કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શનવગેરેમાં તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક છે. તુલસીના ઔષધીય ઉપયોગ માં રામ તુલસી અને શ્યામ તુલસી વધારે ઉપયોગમાં લેવાય છે.
તુલસીના ઉપયોગો Use Of Tulsi Basil In Gujarati
1. માથાના દુખાવામાં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For Headache
આજકાલ માથાનો દુખાવો સામાન્ય છે જો વધારે કામ અથવા તનાવ માં હોય ત્યારે માથાનો દુખાવો સામાન્ય બની ગયો છે. જો તમને પણ વારંવાર માથાનો દુખાવો થતો હોય તો તુલસીના તેલના બે ટીપા નાખવા નાખો આ તેલ નાકમાં નાખવાથી માથાનો દુખાવો ઓછો થાય છે. પરંતુ તુલસીનો ઉપયોગ કરવાની રીત યોગ્ય હોવી જોઈએ.
2. ઉધરસમાં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For coughing
તુલસીના પાનમાંથી બનાવેલ શરબત બાળકોને અડધીથી આખી ચમચી અને મોટા લોકોને બેથી ચાર ચમચી લેવાથી શ્વાસ ની તકલીફ ઉધરસ ગળાનો દુખાવો ઓછો થાય છે શરદી અને અસ્થમામાં 50 ગ્રામ તુલસીનો રસ ૧૦ ગ્રામ આદુનો પાવડર કાળા મરી 500 મિલી પાણીમાં મિશ્રણ કરીને ઉકાળો બનાવીને પીવાથી ઉધરસમાં રાહત થાય છે.
3. મગજ માટે તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For The Brain
તુલસીના ફાયદા મગજ માટે અદ્ભુત રીતે કામ કરે છે તે ના રોજ વપરાશથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને યાદશક્તિ તીવ્ર બને છે. આ માટે રોજ તુલસીના ચારથી પાંચ પાંદડા પાણી સાથે ગાડી ને ખાવા જોઈએ.
4. માથાની જુ થી છુટકારા માટે તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For Bugs
જો તમારા માથામાં જૂ થઈ ગઈ હોય અને આ સમસ્યા ઘણા દિવસોથી ઠીક ન થતી હોય તો તમારા વાળમાં તુલસીનું તેલ લગાવો તુલસીના પાન લઈને વાળમાં લગાવો અને તુલસીના તેલનો પણ ઉપયોગ કરીને જુ થી છુટકારો મેળવી શકાય છે.
5. સાઇનસ માં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For Sinus
તુલસીના પાન અથવા મંજરીને મિક્સ કરીને તેની સુગંધ લો તો સાઈન્સ ના દર્દી ને ઝડપથી રાહત મળે છે.
6. કાન માં દુખાવા માં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For Pain in the ears
તુલસીના પાન કાન માં થતો દુખાવો કે બળતરા માટે ખૂબ જ અસરકારક છે. જો કાનમાં દુખાવો થતો હોય તો તુલસી ના પાને ગરમ કરી કાનમાં બે-બે ટીપા નાખો તેનાથી કાનનો દુખાવો ઝડપથી ઠીક થઈ જશે તેવી જ રીતે જો કાન ના પાછળના ભાગમાં સોજો હોય તો તેનાથી રાહત મેળવવા માટે તુલસીના પાન અને એરંડા ની કડીઓ ને પીસીને થોડું મીઠું મિક્સ કરો પછી થોડું નવશેકુ કરો અને તેને લગાવવું અને તુલસીના પાન ખાવાથી કાનના દુખાવામાં રાહત મળે છે.
7. દાંતના દુખાવામાં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For Teeth Pain
દાંતના દુખાવામાં તુલસીના પાન ખૂબ જ રાહત આપે છે. દાંતનો દુખાવો ઓછો કરવા માટે કાળા મરી અને તુલસીનાં પાનને ગોળી બનાવી દાંત નીચે રાખવાથી દાંતનો દુખાવો ઓછો થાય છે.
8. ગળામાં દુખાવા માં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For Sore throat
તુલસીના પાન ગળા ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે જ્યારે ઠંડી હોય અથવા વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે ગળામાં દુખાવો વારંવાર થવા લાગે છે ત્યારે તુલસીનો રસ નવશેકું પાણી સાથે મિક્સ કરો અને તેની સાથે ગાળારા કરો અને તુલસીના પાન ખાવ તેનાથી ઘણી રાહત મળે છે.
9. ઝાડા અને પેટના દુખાવામાં તુલસીના ફાયદા Banifits Of Tulsi(Basil) For Diarrhea and stomach Pain
ઘણીવાર ખરાબ ખોરાક એ પ્રદૂષિત પાણીના લીધે ઝાડા થતા હોય છે. નાના બાળકોમાં આ સમસ્યા ઘણી વાર જોવા મળે છે તુલસીના પાન અને પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તુલસીના પાનને એક ગ્રામ જીરુ ની સાથે પીસી મધ સાથે ખાવ તેનાથી તરત જ રાહત થઈ જાય છે.
10. અપચો થીરાહત માટે તુલસીના ફાયદા Banifits Of Tulsi(Basil) For Indigestion
જો તમે અપચાની સમસ્યા હોય અને તમારી પાચનશક્તિ નબળી છે તો રોજ તુલસી ખાઓ આ માટે બે ગ્રામ તુલસી બીજ ને પીસીને કાળા મીઠા સાથે દિવસમાં ત્રણથી ચાર વખત લો તેનાથી તમે અપચાની સમસ્યા માં ખૂબ જ ફાયદો થશે.
11. કમળામાં તુલસીના ફાયદા Banifits Of Tulsi(Basil) For Jaundice
કમળો એ એક એવો રોગ છે જો તેની યોગ્ય સારવાર ન કરીએ તો પાછળથી ગંભીર રોગ બની જાય છે તેના માટે તુલસીના છોડને એક ગ્રામના પાનને પીસીને તેને છાશ સાથે મિક્સ કરવું એ કમળા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી પણ કમળળામાં રાહત થાય છે.
12. ડિલેવરી પછી થતી પીડા માં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For Pregnancy Pain
ઘણી મહિલાઓને ડીલેવરી પછી ખૂબ જ દુખાવો થાય છે. ત્યારે તુલસીના પાન આ દુખાવાને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે તુલસીના પાન વરસ નો જુનો ગોળ અને ખાંડ મિક્સ કરીને લેવાથી ડીલેવરી પછીના દુખાવામાં રાહત થાય છે.
13. નપુસંકતા માં તુલસી ના ફાયદા Banifits Of Tulsi(Basil) For નપુસંકતા
નપુસંકતા ને દુર કરવા માટે તુલસીના બીજ કે પાવડર અથવા મૂળના પાઉડરને સમાન પ્રમાણમાં મિક્સ કરીને એક મહિનાની છ અઠવાડિયા સુધી સતત ગાયના દૂધ સાથે એકથી ત્રણ ગ્રામ લેવાથી નપુંસકતા માં ફાયદો થાય છે.
14. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસીના ફાયદા Banifits Of Tulsi(Basil) For immunity Booster
તુલસીના પાનનું દરરોજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે કે શરદી અને બીજા રોગોથી બચાવે છે. 200 ગ્રામ તુલસીના પાનનો પાવડર 400 ગ્રામ ખાંડ કેન્ડી સાથે પીસી લો આ મિશ્રણનું એક ગ્રામ થોડા દિવસો સુધી લેવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે કફ જેવા રોગો દૂર થાય છે.
15. તાવ માંથી રાહત માટે તુલસીના ફાયદા Banifits Of Tulsi(Basil) For Fever
તાવમાં રાહત મેળવવા માટે તુલસીનો ઉકાળો બેથી ત્રણ વખત દિવસમાં લો નાના બાળકોને તુલસીમાં મધ મિક્સ કરીને આદુ ના રસ ના પાંચ થી સાત પીવાથી બાળકોમાં શરદી કફ મટે છે.
તો મિત્રો આજે અમે તમને જણાવ્યું કે Basil Meaning In Gujarati, Basil Seeds Meaning In Gujarati, tulsi in gujarati, તુલસી ના ઉપયોગો, તુલસી ના ફાયદા, તુલસી ના ઔષધીય ગુણ, તુલસી નો ઉપયોગ કેવી રીતે કરવો, તુલસી ના ફાયદા ગુજરાતી માં, તુલસી એટલે શું જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો અને પરિજનો સાથે જરૂર શેર કરજો જેથી આ માહિતી તેમને પણ મળે અને મદદરૂપ થાય.
જો તમને આલેખ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ફેસબુક પેજ ના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો અમે જેટલું જલદી થઈ શકે તેટલું જલ્દી તેનો જવાબ આપીશું
Disclaimer
આ માહિતીની ચોકસાઈ, સમયસરતા અને પ્રમાણિકતાને સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, તો પણ કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા Doctor ડૉક્ટર ની એડવાઇઝ લેવી ખુબ જરૂરી છે અમારો હેતુ ફક્ત તમને માહિતી પ્રદાન કરવાનો છે.
Image Source : canva
અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ Basil Meaning In Gujarati, Basil Seeds Meaning In Gujarati, tulsi in gujarati, તુલસી ના ઉપયોગો, તુલસી ના ફાયદા, તુલસી ના ઔષધીય ગુણ, તુલસી નો ઉપયોગ કેવી રીતે કરવો, તુલસી ના ફાયદા ગુજરાતી માં, તુલસી એટલે શું સારો લાગ્યો હશે.
તમને આ લેખ Basil Meaning In Gujarati તુલસી ના ઉપયોગો અને ફાયદા કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે