જો તમે જાણવા માંગતા હોય કે બ્લોગિંગ શું છે (Blogging Shu Che), Blogging કેવી રીતે કરવું અને Blogging કેવી રીતે કરાય,Blog કોને કહેવાય, What Is Blog In Gujarati તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. આ પોસ્ટમાં અમે Blogging ના વિશે જાણકારી આપી છે.
Internet ના આ જમાનામાં ઘણી બધી એવી રીતો છે કે જેના ઉપયોગથી તમે Internet થી પૈસા કમાવી શકો છો અને આ બધા ઉપયોગમાં એક છે Blogging. વધારે જાણકારી મેળવવા માટે આ પોસ્ટ પુરી વાંચો.
અમે તમને કહીયે કે
Blogging આજના જમાનામાં Online પૈસા કમાવા માટે ખૂબ જ સારો ઉપાય છે. હોઈ શકે છે કે તમે આના માટે Blogging Shu Che અને Blogging કેવી રીતે કરાય જાણવા માગતા હશો.
Blogging શબ્દ બન્યો છે Blog થી એટલા માટે Blogging Shu Che જાણવા પહેલા જાણવું જરૂરી છે કે Blog Shu Che?
Blogging Shu Che ?
Blog par content લખવું (post publish કરવું )મતલબ કે Blog ઉપર કામ કરવું તેને Blogging કહેવામાં આવે છે Internet પર ઉપલબ્ધ વધારે જાણકારી Text ના રૂપમાં ઉપલબ્ધ છે Blogging ખૂબ જ વધારે ફેમસ છે.
Google ઉપર સર્ચ કરવાથી Google આના Blogs ના માધ્યમથી જાણકારી આપે છે Blogging નો મુખ્ય કામ છે લખવું પરંતુ Blogging માં પણ Content રાઇટિંગના સિવાય પણ બીજા કામ હોય છે જે Blogging માં કરવામાં આવે છે.
Blogging Internet થી પૈસા કમાવાનું ખૂબ જ સારો ઉપાય છે
What Is Blog In Gujarati?
Blog એક Online website છે જે જાણકારી ને text, video, images વગેરે ના માધ્યમ થી શેર કરે છે. Blog ના આ પ્રકાર ના કન્ટેન્ટ content ને blog post કહેવામાં આવે છે. Blog શબ્દ એ web log નું short form છે.
નવી blog post ને publish કરીને કોઈ જૂની Post માં નવા content ની સાથે અપડેટ કરીને information share કરવામાં આવે છે.
Blog કોઈપણ Topic ઉપર હોઈ શકે છે જેમ કે Technology Blog, News Blog, Travel Blog, Food Blog વગેરે Blog ના આ Topic ને Niche કહેવામાં આવે છે.
આ પણ વાંચો :
Insurance શું છે – વીમા કેટલા પ્રકારના છે?
20 Major Success Stories Of The Science And Technology Department
Sports Ma Career kevi Rite Banavvu અને સ્પોર્ટ માં કેરિયર બનાવવા માટે શું કરવું
Career After 12th In Gujarati 12th પછી શું કરવું?
How To Be Healthy, Health Care Tips In Gujarati
Blogger કોણ હોય છે?
Blogging થી જોડાયેલો એક શબ્દ હોય છે. Blogger તે વ્યક્તિ હોય જે Blogging કરે છે Blog પર કામ કરવાવાળા વ્યક્તિને Blogger કહેવામાં આવે છે.
જેમ કે અમે અમારા આ Blog પર કામ કરીયે છીએ અને Blogging કરીયે છીએ એટલા માટે અમે પણ એક blogger છીએ જો તમે પણ Blogging કરો છો તો તમે પણ એક Blogger છો.
Blogging ના ફાયદા
જો તમે પૈસા કમાવવા માટે Blogging કરવા માંગો છો તો તમને ઘણા ફાયદા થશે જેમકે…
Zero કે Low Investment : Blogging શરૂ કરવા માટે તમારે પૈસા લગાવવા ની પણ જરૂર નથી પરંતુ તમે ઓછામાં ઓછા પૈસા લગાવીને Blogging શરૂ કરી શકો છો.
ઘરે થી કરો : Blogging માં તમે Boss છો એટલા માટે જો તમે તમારા બ્લોગ પર કામ કરો તો તમારે ક્યારે પણ આવવા જવાની જરૂર નહીં પડે,
No Limit : Blogging માં કોઈ લિમિટ નથી હોતી તમે કેટલા પૈસા કમાવી શકો છો તમે જેટલું સારું કામ કરશો એટલું તમને ફાયદો થશે
Blogging ના પ્રકાર

Blogging એ બે પ્રકાર કરવામાં આવે છે.
1. Event Blogging
Event Blogging ને એવી રીતે બનાવી શકાય કે તમે તમારા Blog ને આ રીતે બનાવો કે તમારા Blog કોઈ ખાસ દિવસના માટે બનાવ્યો હોય તમારા Blog પર લોકો કોઈ ખાસ દિવસે આવે છે
જેમકે તમે દિવાળી ના whishes ઉપર Blog બનાવો તો તમારો Blog દિવાળી ઉપર છે.
જોકે તે એક Event છે અને લોકો પોતાના Blog ઉપર દિવાળી ની આજુબાજુ આવશે અને તમે આ સમયે Blogging થી કમાણી શકશો.
2. Permanent Blogging
Permanent Blogging માં તમે એક એવો Blog બનાવો જે કોઈ પણ સમય માટે બનાવી શકાય.મતલબ કે તમે તમારા Blog ઉપર એવી વસ્તુ લખો છો જે દરેક સમયે લોકોની જરૂરિયાત હોય
જેમકે તમે Food ઉપર લખો તો તમે Permanent Blogging કરો છો તેમ કહેવાય અને ખાવાનો કોઈ ખાસ દિવસ ના હોય લોકો રોજ Cooking ની જાણકારી Internet થી લેતા હોય છે
આ રીતે Blog Authority Blog હોય છે.
Blog ના પ્રકાર
Blogging હંમેશા કોઈ Topic પર જ કરવામાં આવે છે.જેમકે Food, Fitness, Blogging, Deals વગેરે આજ Topics ના લીધે આપણે Blogging ના Topic ને ત્રણ રીતે વેચી શકીએ છીએ
જેમકે..
1. Multi-Niche Blog
આ રીતના Blog માં આપણે કોઈપણ Topic ને પસંદ કર્યા વગર Blogging કરીએ છીએ આમાં કોઈ Topic નક્કી નથી હોતો.તમે કયા Subject પર પોતાના Blog પર પોસ્ટ લખશો
તમે આ Blog પર Health, Cooking, Tech કે કોઈ અન્ય Subject પર એક સાથે લખી શકો છો.
આ રીતના Blog ને ચલાવવા અને તેને successful કરવું મુશ્કેલ હોય છે એટલા માટે લોકો તમને આ રીતના Blog બનાવવાની સલાહ નથી આપતા
2. Niche Blog
આ રીતના Blog માં તમે કોઈપણ Topic ને પસંદ કરો અને તેના પર Blogging કરો છો જેમ કે તમે Tech ને પસંદ કરો છો અને તેના પર Blogging કરો તો તમારો Blog એક Niche Blog કહેવાશે.
આ રીત ના Blog ને successful કરવું ખૂબ જ સરળ હોય છે.
3. Micro Niche Blogging
Micro Niche Blogging માં તમે Niche ના અંદર જ કોઈ niche ને પસંદ કરો અને તે Topic ઉપર Blogging કરો છો.
જેમકે તમે Tech niche તે અંદર Windows ને પસંદ કરીને તેના ઉપર Blogging કરો તો આ એક Micro Niche Blog હશે.
આ રીતના Blog ને Successful કરવું કોઈ અન્ય બ્લોગની તુલના માં સરળ હોય છે’.
આ પણ વાંચો :
કેવી રીતે જાણવું કે છોકરો ખરેખર છોકરીને પ્રેમ કરે છે અને તે લગ્ન કરવા માંગે છે
Blogging કેવી રીતે કરવું

Blogging કરવા માટે એક Blog બનાવવો ખુબ જ જરૂરી હોય છે તમને સાચી રીતે Blog બનાવતા આવડવું જોઈએ
તમે ઈચ્છો તો એક ફ્રી Blog બનાવી શકો છો કે પછી ઇચ્છો તો પૈસા લગાવીને એક સારું Paid Blog બનાવી શકો છો
જો તમે એક Free Blog બનાવી ને Blog ની શરૂઆત કરવા માંગો છો તો આ ખૂબ જ સરળ પદ્ધતિ છે તમે Blogger થી શરૂઆત કરી શકો છો એક Google નું Product છે અને આ ઉપયોગ કરવામાં ખૂબ જ સરળ છે
તમે સરળતાથી Blogger નો ઉપયોગ કરીને એ Blog બનાવી શકો છો કેમકે Blogger એક Free Plate foam છે
આમાં પર ઘણા પ્રતિબંધ હોય છે અને તમે ઘણી વસ્તુઓ વગર પણ ના કરી શકો જેમકે Blogging માં ખૂબ જરૂરી હોય છે એટલા માટે તમે ઈચ્છો તો $50 તેનાથી પણ ઓછા માં Blog બનાવી શકો છો.
જો તમે મફતમાં બ્લોગ બનાવવા માંગતા હો, તો તમારા માટે આ કેટલાક સારા બ્લોગ પ્લેટફોર્મ છે
- Blogger.com
- WordPress.com
- Tumblr
જો તમે એક Professional ની રીતે Blogging કરવા માંગો છો તો તમે એક Paid બનાવો આમાં તમારે એક Hosting ખરીદી પડશે અને તેમાં WordPress નો ઉપયોગ કરવો પડશે WordPress Blog ખુબ જ Advance છે અને તમે આમાં ઘણા બધા FEATURES નો ઉપયોગ કરી શકો છો.
મારી સલાહ : જો તમે Blogging માં નવા છો અને પહેલીવાર Blog બનાવી રહ્યા છો તો તમે Blogger પર એક Free Blog બનાવીને તેના પર લોગીન કરો અને તમને જ્યારે લાગે કે તમારે સારી રીતે Blogging કરવી છે ત્યારે તમે એક Paid Blog બનાવો.
Blogging માં તમારે ઘણા કામ કરવાના હોય છે એટલા માટે તમારે blogging ની સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ પણ શીખવી પડશે.
Step #2 Blogging સાથે જોડાયેલી વસ્તુઓ શીખો
Blogging માં તમારે Content Writing, SEO, keyword Research જેવી વસ્તુ શીખવી પડશે અને તમારે એ પણ શીખવું પડશે કે તમે કયા પ્રકારનું Blogging થી પૈસા કમાવી શકશો
SEO શીખો: SEO શીખવું Blogging માં ખૂબ જરૂરી હોય છે SEO સૌથી વધુ Famous છે જેનાથી લોકો Search Engines પોતાના Blog પર ટ્રાફિક લાવે છે.SEO નું પૂરું નામ(Full Form) search engine optimization છે.
Seo માં કોઈ પણ Web Page ને એ રીતે Optimization કરવામાં આવે છે કોઈ Targeted Keyword કે Query ને Search Engine માં સર્ચ કરવા પર Web Page Search રીઝલ્ટ માં આવે.
SEO પર વધુ માહિતી માટે આ પોસ્ટ વાંચો: SEO શું છે અને SEO કેવી રીતે કરાય?
Keyword Research શીખો
Keyword Research કરવું એ SEO માં ખૂબ જ Important છે કોઈપણ Blog Post Keywords અને Target કરીને લખી શકાય છે જેમકે Blogging Shu Che આ એક keyword છે અને આ Blogpost કોઇ keyword ને target કરીને લખવામાં આવી છે.
Keyword Research પર વધુ માહિતી માટે આ પોસ્ટ વાંચો: Keyword Research કેવી રીતે કરવું? (SEO કરવા માટે)
Content (Blog Post)Writing શીખો
Content Writing Blogging નો સૌથી મહત્વપૂર્ણ કામ છે. અને આ જ કામ Blogging માં સૌથી વધારે સમય પણ લે છે. Content Writing ના માટે તમારી Typing skill ખૂબ સારી હોવી જોઈએ જો તમારી typing speed Fast છે તો તમે જલ્દી લખી શકશો તેમને ફક્ત લખવાનું નથી હોતું લખવાની સાથે તેને SEO Optimize પણ કરવાનું હોય છે.
Step #3 Blog Post લખો
SEO અને Content ( Blog Post) રાઇટીંગ શીખવાની સાથે તમારે Blogpost લખવી પડશે તમારી સારી posts લખીને Publish કરવી પડશે
જો તમારી Post નું Content SEO Friendly હશે અને તેનો સારી રીતે SEO કરેલો હશે તો પોસ્ટ Google અને બીજા Search Engine માં Rank કરશે
આનાથી તમારા Blog પર Traffic આવશે અને તમે આનાથી પૈસા કમાવી શકશો
Step #4 Blogging થી પૈસા કેવી રીતે કમાવા
Blogging થી પૈસા કમાવાના કેટલા ઉપાય છે. પરંતુ આનો ઉપયોગ કરવા માટે તમારે Blog પર સારી Post અને Traffic હોવું જોઈએ અમે તમને સૌથી સારા બે ઉપાયના વિશે બતાવીશું.
1. Adsense
Adsense એ Ad કંપની છે. જે Google નું Product છે તમે આનાથી Ad લઈને Ads પોતાની સાઇટ પર લગાવી શકો છો.
અને તમે આમાંથી પૈસા કમાવી શકો છો જો તમે Adsense નો ઉપયોગ તમારા Blog પણ કરવા માંગો છો તો તમારે આના માટે Adsense નું Approval લેવું પડશે.
Adsense નું Approval કેવી રીતે મેળવવું તે જાણવા આ લેખ વાંચો: Adsense Approve Kevi Rite Levu
2. Affiliate Marketing
Affiliat Marketing થી તમે Adsense થી વધારે પૈસા કમાવી શકો છો અને તમે Affiliate Marketing માં વધારે ટ્રાફિકની પણ જરૂર નથી.
Affillate Marketing મોટું Topic છે જો તમે વિસ્તારથી જાણવા માંગો છો તો
Affilliate Marketing માટે વધારે માહિતી માટે તમે આ લેખ વાંચો: Affiliate Marketing શું છે
Blog બનાવવા માટે, તમારી પાસે તમારી પોતાની Email Id હોવી આવશ્યક છે. Email Id Gmail.com. માંથી બનાવવી આવશ્યક છે.
આ સિવાય Computer, Internet અને ઇન્ટરનેટનું પણ સારું જ્ઞાન હોવું જરૂરી છે. તમે Smartphone થી પણ Blog બનાવી શકો છો. આ માટે સ્માર્ટફોન સારો હોવો જોઈએ, જેથી તમામ કામ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.
Blogging Shu Che : Blogging ની સાથે જોડાયેલા સવાલ અને જવાબ
Blogging થી જોડાયેલા નવા લોકોના મનમાં ઘણા સવાલ હોય છે આ માંથી થોડા સવાલ ના જવાબ અમે આપશું
- Q.1. Blogging થી કેટલા પૈસા કમાવી શકાય છે?
- Ans. Blogging થી પૈસા કમાવાની કોઈ Limit નથી
- Q.2. Blogging થી પૈસા કમાવવા માટે કેટલો સમય લાગે છે?
- Ans. આનો કોઈ જવાબ નથી આ તમારી મહેનત પર આધાર રાખે છે.
- Q.3 Blogger અને WordPress માં શું પસંદ કરવું?
- Ans. સારી રીતે Blogging કરવા માટે WordPress નો ઉપયોગ કરો
- Q.4. શું ભવિષ્યમાં Blogging કરવું સુરક્ષિત હશે અને આનાથી પૈસા કમાવી શકાય છે?
- Ans. હા Blogging ભવિષ્યમાં પણ હશે અને તમે આનાથી પૈસા કમાવી શકશો
- Q.5. Traffic માટે શું SEO ઉપર આધાર રાખવો જોઈએ?
- Ans. SEO સૌથી સારું છે પરંતુ તમારે આની સાથે Social Media, Email Marketing વગેરેની મદદ લેવી જોઈએ.
- Q.6. Website અને Blog માં શું Difference છે?
- Ans. Website બનાવવા માટે, તમારે ઘણા પ્રકારનાં Web Designing વિશે જાણવાની જરૂર છે અને તેને બનાવવા માટે પૈસા લાગે છે, જ્યારે બ્લોગ એક મફત સેવા છે જે વેબસાઇટ ની જેમજ કામ કરે છે.
સારાંશ
Blogging એક ખૂબ મોટો Topic છે અમે તમને શોટમાં કહ્યું છે કે Blogging Shu Che ? અને Blogging કેવી રીતે કરાય Blogging શીખવા માટે ઘણો સમય લાગે છે અને Blogging થી પૈસા કમાવવા માટે પણ ઘણો સમય લાગે છે એટલા માટે ધીરજ રાખો અને Blogging કરતા રહો
અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ Blogging Shu Che, Blogging કેવી રીતે કરવું, What Is Blog In Gujarati સારો લાગ્યો હશે. તમને આ લેખ Blogging Shu Che, Blogging કેવી રીતે કરવું અને બ્લોગીંગ કેવી રીતે કરાય, બ્લોગ કોને કહેવાય કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો