Home શિક્ષણ IIT Shu Che Full Information In Gujarati IIT Kevi Rite Karvu Sampurn...

IIT Shu Che Full Information In Gujarati IIT Kevi Rite Karvu Sampurn Jankari

IIT શું છે, IIT Full Form, IIT Ni તૈયારી કેવી રીતે કરવી, IIT Admission કેવી રીતે લેવું, IIT Colleges in India & Course Fees, ,IIT Na Mate Qualification શું હોવી જોઈએ

0
52
IIT Shu Che IIT શું છે, IIT Full Form, IIT Ni તૈયારી કેવી રીતે કરવી, IIT Admissionકેવી રીતે લેવું, IIT Colleges in India & Course Fees,
IIT Shu Che IIT શું છે, IIT Full Form,

IIT Shu Che IIT Full Form

IIT શું છે ? IIT Full Form જો તમે પણ ગણિત વિષય ના વિદ્યાર્થી છો અને ભવિષ્ય માં તમે એક એન્જિનિયર બનવાનું સપનું જોવો છો.

તો તમારા માટે 12th પછી અને એન્જિનિરીંગ માં કરિયર બનાવવા માટે IIT ના વિષે માહિતી ખુબ જરૂરી છે.

ભારત માં બહુ બધા એવા સ્ટુડેંટ્સ છે જેમનું સપનું હોય છે કે તે IIT થી એન્જીનીઅરીંગ કરે..કારણકે IIT Institute ભારત માં સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે ,જેમાં પ્રવેશ માટે ખુબ મુશ્કિલ હોય છે.

પણ જો તમે IIT સંસ્થા થી એન્જિનિરીંગ કરો છો તો તમારા પાસે એક સુવર્ણ ભવિષ્ય હશે. તમે તમારી પસંદ નું ડ્રીમ job પ્રાપ્ત કરી શકશો ,તમારા પાસે કેટલી મલ્ટી નેશનલ કંપની માં લાખો નો પગાર વાળી નોકરી મળવાની સૌથી વધારે સંભાવના હશે.

જો તમે ગ્રેજ્યુએશન પછી જોબ પ્લેસમેન્ટ માટે ઘણી મલ્ટી નેશનલ કંપની તમારા પાસે આવશે જોબ ઓફર લઈને. IIT પ્રવેશ કરવા માટે દર વર્ષ લાખો વિદ્યાર્થીઓ IIT પ્રવેશ (Entrance Exam)માં શામેલ થાય છે પણ એમાં થી ખાલી થોડા હજાર જ પાસ થાય છે.

જેમાં અધિક થી વધારે સ્ટુડેંટ્સ અસફળ થઇ જાય છે આવા માં સ્ટુડેંટ્સ ના મન માં થોડા સવાલ જરૂર આવે છે ,જેમ કે IIT શું છે ,IIT Full Form ,IIT Ni Tyari Kevi રીતે, IIT Ma Admission Kevi Rite Levu, IIT Na Mate Qualification શું હોય છે.

આજે અમે આ બધા સવાલ ના જવાબ વિસ્તાર માં આપીશુ તો ચાલો જાણીયે IIT Shu Che. IIT Full Information In Gujarati, આઈઆઈટી શું છે.

જો તમેને બ્લોગિંગ કરવામાં અને ઓનલાઇન પૈસા કમાવા માં ઇચ્છા હોય તો આ લેખ વાંચો:

Blogging Shu Che, Blogging કેવી રીતે કરવું, What Is Blog In Gujarati In 2021

IIT શું છે (What Is IIT In Gujarati)

IIT Shu Che IIT શું છે, IIT Full Form, IIT Admissionકેવી રીતે લેવું, IIT Colleges in India & Course Fees,
IIT Shu Che IIT શું છે,

IIT નું Full Form In English ” Indian Institute Of Technology” છે ,તેમજ IIT નું ફુલ ફોર્મ ગુજરાતી “ભારત ઇન્સ્ટિટ્યૂટે ઓફ ટેકનોલોજી હોય છે .IIT ભારત ની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની સૌથી પ્રતિષ્ઠિત મુખ્ય શિક્ષણ સંસ્થાનો માંથી એક છે.

ભારત માં કેટલી IIT કોલેજો છે ભારત દેશ માં કુલ 23 IIT Institute છે જેમાં થી પ્રથમ IIT ઇન્સ્ટિટ્યૂટે ની સ્થાપના સન 1951 માં ખડગપુર માં સ્થાપિત કરી હતી. IIT માં એડમિશન માટે દર વર્ષ પ્રવેશ પરીક્ષા(Entrance Exam) નું આયોજન થાય છે.

જેમ તમે 12th પછી લઈ શકો છો પ્રવેશ પરીક્ષા બે stage માં હોય છે પહેલા JEE Mains Exam બીજો stage JEE Advanced Exam હોઈ છે. IIT Institute માં પ્રવેશ માટે સૌથી પહેલા JEE Mains Exam પાસ કરવું પડે છે.

જો તમે એમાં પાસ થઇ જાવ તો તમે બીજા stage JEE Advanced Exam માટે qualified બનશો. બને એક્ઝામ ને પાસ કર્યા પછી જ તમારી પસંદ ની કોઈ પણ બ્રાન્ચ ને પસંદ કરી ને B.Tech કરી શકો છો.

IIT પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ તમે ઓનલાઇન IIT ની ઓફિશ્યિલ વેબસાઈટ jeemain.nta.nic.in માં જઈ ને ભરી શકો છો.

IIT Exam કેવી હોઈ છે

જો તમે પણ IIT Entrance Exam ની તૈયારી કરી રહ્યા છો તો તમને પણ IIT પરીક્ષા કેવી હોય છે . IIT Exam Pattern ની પુરી માહિતી હોવી જરૂરી છે કારણકે પુરી માહિતી વગર તમે આ IIT Entrance Exam પાસ નહી કરી શકો.

JEE Mains Exam Paper I

JEE Mains Exam માં ગણિત ,રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિષયો થી 30 – 30 વૈકલ્પિક સવાલ પૂછવા માં આવે છે .પ્રત્યેક વિષય થી 120 અંક સવાલ પૂછવા માં આવે છે આ પ્રકાર ત્રણેય વિષયો માં કુલ 360 અંક ના સવાલ પૂછવા માં આવે છે. પ્રત્યેક સવાલ સાચો હોવા પર 4 અંક આપવા માં આવે છે, તેમ જ ખોટો જવાબ આપવા પર (1/4) Negative Marking થાય છે.


પરીક્ષા ની સમય સીમા 3 કલાક ની હોય છે તેમ જ વિકલાંક ઉમેદવારો માટે સમય સીમા 4 કલાક નક્કી કરવા માં આવ્યું છે .પરીક્ષા નો માધ્યમ હિન્દી અને અંગ્રેજી બને હોય છે તમે તમારી પસંદ ની ભાષા પસંદ કરી શકો છો .

આ પણ વાંચો :

LIC Agent kevi Rite Banvu LIC શું છે સંપૂર્ણ જાણકારી

JEE Mains Exam Paper II

JEE Mains Exam Paper II પણ બિલકુલ પેપર 1 ના જેવું હોય છે વિષય ના રૂપ માં તમે તેમાં ગણિત ,એપ્ટિટ્યૂડ ,ડ્રોઇંગ આદિ વિષયો ના વિકલ્પીક સવાલો પૂછવા માં આવે છે .જેમાં ગણિત થી 30 સવાલ પૂછવા માં આવે છે જેના 120 અંક હોય છે.

એપ્ટિટ્યૂડ ટેસ્ટ થી 50 સવાલ પૂછવા માં આવે છે જેના 200 અંક અને ડ્રૉઇંગ થી 70 અંક આ પ્રકાર પેપર 2 નું કુલ 390 અંક નક્કી હોય છે. એમાં પણ સમય સીમા 3 કલાક અને વિકલાંક ઉમેદવારો માટે સમય સીમા 4 કલાક નક્કી કરવા માં આવ્યું હોય છે.

JEE Advanced Exam

JEE Advanced Exam Pattern પણ JEE Mains ની જેવી હોઈ છે ,પર JEE Advanced , JEE Mains માં પાસ થવા પછી જ આપવા માં આવે છે કે Exam CBT મોડના આધારિત હોઈ છે અર્થાત આ કમ્પ્યુટર આધારિત પરીક્ષા હોઈ છે.

JEE Advanced ના પણ 2 પેપર હોય છે જેમાં ગણિત, રસાયન વિજ્ઞાન અને ભૌતિક વિષયો થી સવાલ પૂછવા માં આવે છે સમય સીમા આમાં 3 કલાક નક્કી હોઈ છે

IIT માટે યોગ્યતા

1. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત વિષય 12th પાસ કરવું જરૂરી છે.

2. માન્યતા પ્રાપ્ત સ્કૂલ થી 12th માં 75% થી પાસ હોવું જોઈએ ,તેમજ આરક્ષિત વર્ગ માં 65% થી 12th પાસ હોવું જરૂરી છે.

3. IIT માં પ્રવેશ માટે કોઈ આયું સીમા નક્કી નથી કરી જો તમે 12th પાસ કર્યું હોય તો તમે JEE Mains Exam માં શામિલ થઇ શકો છો.

4. IIT Entrance Exam માં ભારત ના નાગરિકો ના સાથે NRI અને વિદેશ મૂળના નાગરિકો પણ Apply કરી શકે છે.

Note : IIT exam કેટલી વાર આપી શકો છો ? આનો જવાબ છે તમે IIT Entrance Exam વર્ષ માં 2 વાર અને કુલ 3 વર્ષ માં 6 વાર આપી શકો છો. JEE Advanced માં તમને ખાલી 2 મોકા મળી શકે છે.

IIT Colleges in India & Course Fees

Name Of IITB.Tech Fees Per Semester
Indian Institute Of Technology –Bhilai1.16Lakh
Indian Institute Of Technology – Bhubaneshwar1.13Lakh
Indian Institute of Technology – Delhi1.16Lakh
Indian Institute Of Technology –Dhanbad1.16Lakh
Indian Institute Of Technology – Guwahati1.14Lakh
Indian Institute Of Technology –Gandhinagar1.45Lakh
Indian Institute Of Technology –Goa1.11Lakh
Indian Institute Of Technology –Hyderabad1.18Lakh
Indian Institute Of Technology –Indore1.22Lakh
Indian Institute Of Technology –Jammu1.29Lakh
Indian Institute Of Technology –Jodhpur1.52Lakh
Indian Institute of Technology – Kharagpur1.16Lakh
Indian Institute of Technology – Kanpur1.13Lakh
Indian Institute Of Technology – Madras1.09Lakh
Indian Institute of Technology – Mumbai1.15Lakh
Indian Institute Of Technology –Mandi1.11Lakh
Indian Institute Of Technology –Patna1.10Lakh
Indian Institute Of Technology –Palakkad1.12Lakh
Indian Institute Of Technology – Roorkee1.09Lakh
Indian Institute Of Technology – Ropar1.11Lakh
Indian Institute Of Technology –Tirupati1.15Lakh
Indian Institute Of Technology –Varanasi1.21Lakh
IIT Colleges in India & Course Fees

તમારા માંથી ગણા લોકો જાણવા માંગે છે કે IIT ની B.Tech Course Fees કેટલી હોય છે આની માહિતી તમને મળી ગઈ હશે આના સિવાય આરક્ષિત વર્ગ જેમ કે St / Sc અને વિકલાંગો માટે Fees માં થોડી જોગવાઈ છે IIT ની તૈયારી કેવી રીતે કરવી.

જેના થી તમે IIT સંસ્થાન ની ઓફિશ્યિલ વેબસાઈટે પર માહિતી જોઈ શકો છો સામાન્યતા IIT B.Tech Course ની 4 વર્ષ ની Fees સામાન્ય વર્ગ માટે 8 લાખ થી 10 લાખ રૂપિયા હોય છે. તેમજ St/Sc/Ph વિદ્યાર્થીઓ માટે 4 વર્ષ ની કુલ ઓસતં Fees 1.5 લાખ થી 3.5 લાખ રૂપિયા ના વચ્ચે હોય છે.

IIT Course Duration

જો તમે આ જાણવા માંગો છો કે IIT Course કેટલા વર્ષ નું હોય છે તો સામાન્ય B.Tech Course ની જેમ 4 વર્ષ નું હોય છે તેમજ જો M.Tech Course કર્યો છે તો આ 2 વર્ષ નું Post Graduate કરી શકાય છે.

આ પણ વાંચો :

કેવી રીતે જાણવું કે છોકરો ખરેખર છોકરીને પ્રેમ કરે છે અને તે લગ્ન કરવા માંગે છે

IIT ની તૈયારી કેવી રીતે કરવી

IIT ની તૈયારી કેવી રીતે કરવી,IIT Shu Che IIT શું છે, IIT Full Form, IIT Admissionકેવી રીતે લેવું, IIT Colleges in India & Course Fees,
IIT ની તૈયારી કેવી રીતે કરવી,IIT Shu Che IIT Full Form,

જો તમારા મનમાં પણ આ જ સવાલ છે કે IIT ની તૈયારી કેવી રીતે કરવી IIT કરવા માટે શું કરવું તે જાણવા માંગો છો તો તમારે નિમ્ન વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.

1. કોચિંગ જુવાઇન કરો

IIT Entrance Exam ભારત ની સૌથી અગ્રણી પરીક્ષા માં થી એક ગણવા માં આવે છે ,જેને તમે વગર કોચિંગ પાસ નથી કરી સકતા જો તમે વિચારો છો કે તમે IIT સેલ્ફ સ્ટડી થી પાસ કરી લો તો તમે ક્યારે પણ સફળ નથી થઇ શકતા.

કોચિંગ સંસ્થા માં તમને IIT ના સિલેબસ ને ધ્યાન માં રાખી ને ભણાવવા માં આવે છે જેમાં તમારી IIT એન્ટ્રસ નું બધું સિલેબસ પૂરું થઇ જાય છે અને જો કોઈ પ્રોબ્લમ થાય તો સીધા ટીચર થી પૂછી શકો છો .ટીચર તમને સારી રીતે માર્ગદર્શન આપશે જેના થી તમને સફળ હોવાની સંભાવના પણ વધારે હોય છે.

2. સિલેબસ ને ધ્યાનમાં રાખો

સૌથી પહેલા તો તમને સિલેબસ ને સારી રીતે સમજવું જરૂરી છે અને પછી એના અનુરુપ IIT ની તૈયારી કરવી જોઈએ. જેમાં મુખ્ય વિષય ગણિત ,રસાયન અને ભૌતિક નો હોય છે.

આ વિષયો માંથી કોઈ ટોપીક પર થી સવાલ પૂછી શકે છે એની માહિતી તમને અવશ્ય હોવી જોઈએ .આના માટે IIT ની અધિકારીક વેબસાઇટ પર જઈ ને સિલેબસ જોઈ શકો છો.

3. સવાલ હલ કરો

IIT માં પ્રવેશ કરવા માટે તમને ખાલી બુદ્ધિમાન હોવું જરૂરી નથી આના માટે ઓછા મા ઓછા સમય માં વધારે સવાલ હલ કરતા આવડવા જોઈએ આના માટે તમને નિયમિત પ્રેક્ટીકલ અવશ્ય કરવું જોઈએ.

આના માટે તમને ઘરે જ સવાલો ને ઓછા સમય માં હલ કરવાનું પ્રેકટીસ કરવું જોઈએ જેના થી તમે IIT Entrance Exam માં વધારે સવાલો ના જવાબ આપી શકશો ,જેનાથી તમને સારા અંક પ્રાપ્ત કરી શકો અને તમારાં સિલેક્શન ની શંભાવના વધી જશે.

4. છેલ્લા વર્ષ ના પેપર હલ કરવા

જો તમને જાણવું છે કે IIT Exam ના પેપર કેવા આવે છે તો તમને IIT Exam Pattern ને સારી રીતે સમજવું જોઈએ .તો તમને છેલ્લા થોડા વર્ષો IIT Exam પેપર જોઈ શકો છો, આના થી તમે સારી રીતે સમજી શકશો કે પરીક્ષા માં ક્યાં પ્રકાર ના સવાલ પૂછવા માં આવે છે.

સાથે જ તમને છેલ્લા વર્ષો ના IIT Entrance Exam Question Paper ને સ્લોવ કરીને પ્રેક્ટીસ કરી શકો છો .જેના થી તમારી તૈયારી સારી રીતે થઇ શકે.

IIT પછી નૌકરી (Career Option After IIT)

IIT પછી નૌકરી (Career Option After IIT), IIT Shu Che IIT શું છે, IIT Full Form, IIT Admissionકેવી રીતે લેવું, IIT Colleges in India & Course Fees,
IIT પછી નૌકરી (Career Option After IIT), IIT Shu Che IIT શું છે,
  • એન્જિઈરિંગ ના સંબંધિત નૌકરી
  • ડેટા એનાલિટિક્સ
  • એડયુકેશન સેક્ટર
  • ગવર્મેન્ટ નૌકરી
  • રિસેર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્ર
  • એન્ટરપ્રેન્યાર

નિષ્કર્ષ(Conclusion)


આ રીતે તમે આજે જાણ્યું કે IIT શું છે IIT Shu Che IIT Full Form અમે આશા કરીએ છીએ કે તમને બધાને અમારી આ જાણકારી ગમી હશે.

અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને બધાને અમારી માહિતી IIT Ni Taiyari Kevi Rete Karvi ,IIT Admission Kevi Rite levu સારી લાગી હશે.

સાથે જ આ જાણકારી IIT Shu Che ને સોશ્યિલ મીડિયા અને દોસ્તો માં પણ શેર જરૂર કરો.જે થી આ જાણકારી જરૂરિયાત મંદ વ્યક્તિ સુધી પહોંચી શકે.

તમને આ લેખ IIT Shu Che IIT Full Form IIT Ni Taiyari Kevi Rete Karvi IIT Admission Kevi Rite levu એ તમને કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

DMCA.com Protection Status