International Yoga Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કર્ણાટકના મૈસુર પેલેસ ગાર્ડન પહોંચ્યા. યોગ દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે યોગનો પડઘો વિશ્વના ખૂણે ખૂણેથી સંભળાઈ રહ્યો છે. યોગ જીવનનો આધાર બની ગયો છે. તેમણે કહ્યું કે દરેક ઘરમાં યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે યોગ જીવનનો ભાગ નથી પરંતુ હવે તે જીવનનો એક માર્ગ બની ગયો છે. તેમણે કહ્યું કે આપણે યોગ જીવવો છે અને યોગને પણ જાણવો છે.
- Today Horoscope In Gujarati 4 August: મેષથી કન્યા રાશિના લોકો જાણો તમારું આજનું રાશિફળ
- Today Horoscope In Gujarati 3 August: કર્ક અને સિંહ સહિત આ ત્રણ રાશિઓને નોકરી અને વ્યવસાયમાં મળશે સારી તકો
- Today Horoscope In Gujarati 2 August: ધનુ-કુંભ રાશિને મળશે કામમાં સફળતા, જાણો કેવો રહેશે આજનો દિવસ તમારા માટે
- August Monthly Horoscope In Gujarati: ઓગસ્ટ મહિનામાં કોણ રહેશે ભાગ્યશાળી, કોને મળશે મોટી તકો? વાંચો મંથલી રાશિફળ
- Today Horoscope In Gujarati 29 July 2022: મિથુન, સિંહ અને કુંભ રાશિને નુકસાન થઈ શકે છે, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા live gujarati news.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarat Latest News Today, Live Samachar in Gujarati, Gujarati News Live, For more related stories, follow: Gujarati News