Kalonji In Gujarati
મિત્રો આજે આપણે વાત કરીશું Kalonji In Gujarati કલોંજી ઇન ગુજરાતી કલોંજી ના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે અને કલોંજી નો ઉપયોગ કેવી રીતે કરવો બ્લેકસીડ બેનિફિટ્સ ઇન ગુજરાતી.
કલોંજી નો ઉપયોગ ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે કરવામાં આવે છે કલોંજી નો ઉપયોગ મસાલાના રૂપમાં પણ કરવામાં આવે છે પરંતુ તમને જાણીને હેરાન થઈ જશો કે તમે કલોંજીથી સ્વાસ્થ્ય ખૂબ સુંદર પણ બનાવી શકો છો.
કલોંજી નો ઉપયોગ ખાસ કરીને લોકો ખાવામાં કરતા હોય છે અથવા તો ખાવામાં સ્વાદ વધારવા માટે કરતા હોય છે.
કલોંજી ની ઓળખ ગુજરાતીમાં Kalonji In Gujarati

કલોંજી એક પ્રકારનું છે અને તેનું છોડ લગભગ ૧૧ થી ૧૫ ઇંચ જેટલું હોય છે આ છોડ પશ્ચિમ દક્ષિણ એશિયામાં જોવા મલે છે અને તેની કાળા બીજ અથવા તો કલોજી ના નામથી પણ ઓળખવામાં આવે છે વર્ષોથી આ બ્લેકસીડ ભારત તેમજ બાંગ્લાદેશ અને પાકિસ્તાન નાલોકો ઉપયોગમાં લેતા આવે છે.
કલોંજી નો અવશધીય ગુણ (Kalonji In Gujarati)

કલોંજી માં ખૂબ માત્રામાં સોડિયમ, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઈબર જેવા ઘણા બધા ખનીજ તત્વો સમાયેલા છે આશરે ૧૫ જેટલા એમિનો એસિડ ધરાવતું આ કલોંજી આપણા શરીરની પ્રોટીનની જરૂરિયાત પણ પૂર્ણ કરે છે તેમજ કલોંજી નુ તેલ બ્લડપ્રેશર ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે કલોંજી એ એક એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી-ફંગલ પણ છે.
કલોંજી ના ફાયદા અને ઉપયોગ Benefits of Kalonji In Gujarati


કલોંજી નો ઉપયોગ સોજા પર ખીલ ડાઘ અને ડ્રાય સ્કિન માટે પણ થાય છે કલોંજી તેલ ત્વચાથી લઈને તમારા વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે ડૉક્ટરોનું માનીએ તો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ના ગુણો ધરાવતું હોવાને કારણે તે દરેક બ્યુટી પ્રોબ્લેમમાં ખૂબ મદદ કરે છે તેમજ સ્કિનને સ્વચ્છ અને ચમકદાર બનાવવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે તેના ઉપયોગથી ચહેરા પર ડાઘ દૂર થાય છે અને ત્વચા યુવાન અને ચમકીલી બને છે.
કલોંજી અને મધની પેસ્ટ બનાવો ત્યારબાદ તેને ત્વચા પર 30 મિનિટ લગાવીને રાખો પછી સ્વચ્છ પાણીથી તેને ધોઈ લો આવું કરવાથી તમારી ત્વચા એકદમ ચમકવા લાગશે.
ડ્રાય સ્કિનને સમસ્યામાં કલોંજી અને એપલ વિનેગર બંને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો અને ડ્રાય સ્કિન પર 20થી 25 મિનિટ સુધી લગાવી રાખો નિયમિતપણે આવું કરવાથી તમારી બ્રેસ્ટની સમસ્યાથી છુટકારો મળશે.
યાદ શક્તિ વધારવા માટે કલોંજી ના ફાયદા અને ઉપયોગ

કલોંજી ના બીજ યાદશક્તિ વધારવામાં ખૂબ મદદ રૂપ થાય છે અત્યારે જુવાનિયાઓ કરતાં ઘરડા લોકો માં યાદશક્તિ ઘટવાની સમસ્યા જોવા મળતી આવી હોય છે આવામાં કલોંજી ના ઉપયોગથી યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે સાથે જ તેનો ઉપયોગ સતર્કતા વધારવા માટે પણ કરી શકાય છે.
શક્તિ વધારવા માટે કલોંજી ના બીજ ની સાથે મધ ઉમેરીને ગરમ પાણી સાથે લેવાથી ખૂબ લાભ મળે છે આમ કરવાથી બાળકો અને યુવાનોમાં અસ્થમા જેવી બિમારીઓથી પણ લાભ મળે છે.
વાળ માટે કલોંજી ના ફાયદા અને ઉપયોગ

આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ બધાની એ સમસ્યા હોય છે કે મારા વાળ બહુ ઉતરે છે વાળ ઉતારવા માટેના મુખ્ય કારણ શરીરમાં nutrition ની કમી અને પોષક તત્વોની ઉણપના કારણે હોય છે એવામાં કલોંજી માં રહેલું એન્ટીઓક્સીડેન્ટ અને antimicrobial ગુણ વાળો ના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરવાની સમસ્યાથી ની જાત મળે છે.
વાળ ઉતરતા હોય તો તેના માટે કલોંજી ના તેલથી દરરોજ વાળમાં મસાજ કરો તેમજ કલોંજી ની પેસ્ટ બનાવીને વાળો માં લગાવો આવું કરવાથી તમારા તમારા વાળને પોષણ મળશે તેમજ તમારા વાળ ચમકદાર અને સિલ્કી બનશે.
આ પણ વાંચો
જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા
રાગી ના ફાયદા, રાગી નો ઉપયોગ કેવી રીતે કરવો
સટકા મટકા ટાઇમ બજાર ઓપન શું છે અને તેનો ઇતિહાસ
કેન્સરમાં કલોંજી ના ફાયદા અને ઉપયોગ

આજના સમયમાં રસાયણિક ખાણીપીણી ખાવાથી તેમ જ પ્રદૂષિત વાતાવરણ થી પણ કેન્સર જેવી બીમારીઓ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે આવામાં કલોંજી નો ઉપયોગ કેન્સરમાં પણ ખુબ ઉપયોગી નીવડે છે કલોંજી ના બીજ ઉંમરને વધતા રોકે છે અને સ્તન કેન્સરના રોગથી પણ બચાવે છે.
કેન્સરના પ્રારંભમાં એક ચમચી કલોંજી નુ તેલ એક ગ્લાસ દ્રાક્ષના રસમાં ભેળવીને દિવસમાં બેથી ત્રણવાર પીવાથી ખૂબ લાભ મળે છે.
આવું કરવાથી કેન્સર ના વધતા ઇન્ફેક્શનને રોકી શકાય છે તેમજ કલોંજી આંતરડાનું કેન્સર અને લોહીના કેન્સર માટે પણ ખુબ મદદરૂપ સાબિત થયું છે.
ડાયાબિટીસમાં કલોંજી ના ફાયદા અને ઉપયોગ

કલોંજી નો સૌથી વધારે ફાયદો ડાયાબિટીસ અને સ્વસ્થ શરીર માટે માનવામાં આવે છે કલોંજી નુ તેલ ડાયાબિટીસવાળા વ્યક્તિઓ માટે ખૂબ પ્રભાવશાળી હોય છે આ સુગર ની રોકવામાં તેમજ તેને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.
શું કરવા બાકી હોય કલોંજી નો ઉપયોગ એક વાતથી કાળી ચામાં એક ચમચી કલોંજી મેળવીને રોજ સવાર-સાંજે એક મહિના સુધી પીવાથી તેની અસર જોવા મળે છે.
આંખો માટે કલોંજી ના ફાયદા અને ઉપયોગ

આંખોના રોગો ની બીમારી આજકાલ નાનાં બાળકોથી લઈને ઉંમરલાયક વ્યક્તિઓમાં જોવા મળે છે આવામાં કલોંજી ના તેલ નો ઉપયોગ આંખોની રોશની માટે તેમજ આંખોની કોઈ બીમારીના ઉપચાર માટે એક ઘરેલુ ઉપાય ગણવામાં આવે છે.
કલોંજી થી આંખોમાં થતી લાલાશ અને આંખોમાંથી આવતું પાણી જેવી સમસ્યાથી ની જાત મેળવી શકાય છે તેમજ મોતિયા બિંદુ જેવી બીમારીઓમાં પણ ખૂબ મદદરૂપ થાય છે.
આના માટે એક ગ્લાસ ગાજરનો જ્યુસ માં બે ચમચી કલોંજી તેલ ઉમેરીને સવાર-સાંજ પીવાથી આંખોનાં રોગોમાં આરામ મળે છે.
પ્રસ્તુતિમાં કલોંજી ના ફાયદા અને ઉપયોગ

બાળકના જન્મ પછી માતા માનસિક અને શારીરિક શક્તિ થાકી જવું વધારે પડતું લોહી વહી જવું જેવી સમસ્યાઓથી ધેરાયેલી રહે છે આમાં બાળકના જન્મ પછી સવારના સમયે કલોંજી નો દસથી પંદર મિનિટ ઉકાળો બનાવી સવારે ભૂખ્યા પેટે ૨થી આઠ દિવસ તેમજ કાકડીનો એક કપ રસ માં કલોંજી નુ તેલ ઉમેરી તેનો ઉપયોગ કરવાથી ઘણી રાહત મળે છે.
આનાથી પ્રસુતિ થયા પછી તથા ઇન્ફેક્શન અને શારીરિક આંતરિક મજબૂતી આપે છે.
મોટાપા માટે કલોંજી ના ફાયદા અને ઉપયોગ

મોટાપો ઓછો કરવા માટે અડધી ચમચી કલોંજી નુ તેલ અને બે ચમચી મધ મેળવી ગરમ પાણી સાથે દિવસમાં ત્રણથી ચાર વાર પીવાથી મોટાપા ની પરેશાની થી રાહત મેળવી શકાય છે.
માથાના દુખાવામાં કલોંજી ના ફાયદા અને ઉપયોગ

માથાનો દુખાવો થવો એ આજે એ કામ સમસ્યા થઈ ગઈ છે અને લોકો તેના માટે પેઈનકિલર જેવી ગોળીઓ ખાતા હોય છે જે શરીર માટે ખૂબ હાનિકારક છે પરંતુ કલોંજી નુ તેલ માથાના દુખાવામાં રામબાણનું કામ કરે છે જે આપણા શરીરને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર આપડા માથાના દુખાવામાં આરામ આપે છે.
કલોંજી તેલ ની વિશેષતા છે કે તેને લગાવી પણ શકાય છે અને ખાઈ પણ શકાય છે.
તમે માથાના દુખાવામાં આરામ મેળવવા માટે કલોજી ના તેલ થી માલીશ કરી શકો છો અથવા અડધી ચમચી પીવાથી પણ આરામ મળે છે.
કિડનીની બિમારીમાં કલોંજી ના ફાયદા અને ઉપયોગ

કિડની શરીરનું મુખ્ય અંગ છે જે આપણા શરીરમાં વહેતા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે આવામાં કલોજી એક પેઢી માટે ખૂબ ફાયદાકારક હોય છે કલોંજી ના બીજ અને તેનું તેલ બંને કિડની સારી રાખવામાં મદદ કરે છે.
કિડનીની સમસ્યા ઓછી આરામ મેળવવા માટે અડધી ચમચી તજનું તેલ અને બે ચમચી મધ મિક્સ કરી ગરમ પાણી સાથે દિવસમાં બે વાર પીવાથી કિડની માં દુખાવો પથરી તેમજ કિડનીમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી આરામ મળે છે.
સ્ત્રીઓ માટે કલોંજી ના ફાયદા અને ઉપયોગ
આજના સમયમાં મુખ્યત્વે દરેક સ્ત્રીને માસિક ધર્મ સફેદ પાણી અનિયમિત માસિક ધર્મ અને પીએમએસ જેવી સમસ્યા હોય છે પરંતુ આજના આધુનિક અને ફોરવર્ડ જગતમાં ઘણી બધી સ્ત્રીઓ આવી સમસ્યાઓ માટે કોઇને જણાવતા નથી તે નથી કહેવા માંગતી આવામાં કલોંજી નુ તેલ આવી સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે જે આ બધી પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
ફુદીનાના થોડાક પાન લઈને એક કપ જેટલા પાણીમાં ઉકાળો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ગાડી લો ત્યારબાદ અડધી ચમચી કલોંજી નું તેલ અને બે ચમચી બૂરુ ખાંડ ઉમેરી સવારે નાસ્તો કર્યા પહેલા ૩૦થી ૪૦ દિવસ સુધી લેવામાં આવે તો આ બધી સમસ્યાઓ માં નિવારણ મળે છે.
કલોંજી ના બીજા અન્ય ઉપયોગો
* કલોંજી ના તેલ ને પગની એડીઓ માં ફાટી ગયેલી સ્કિન પર લગાવવાથી ફાટેલી એડીઓ ઠીક થાય છે અને સુંદર બને છે.
* કલોંજી રાતોમાં થતા રોગો જેવા કે બેટા શોધવા પેઢામાંથી લોહી નીકળવું જેવી સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી બને છે.
* એવું માનવામાં આવે છે કે અડધી ચમચી મધને કલોંજી ના તેલ સાથે ગરમ પાણીમાં પીવાથી પથરી નો દુખાવો તેમજ તેમાં થતું ઈન્ફેક્શન થી બચાવ મળે છે.
કલોંજી ના નુકસાન Kalonji In Gujarati

- કલોચી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે માટે હાઈ બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓ જે દવા ખાતા હોય છે તેમની સાવધાનીઓ રાખવી જોઈએ.
- કલોજી થી ઘણા લોકોને એસિડિટી જેવી સમસ્યાઓ થતી હોય છે તેવા લોકોએ કલોજી નું સેવન ન કરવું જોઈએ.
- કલોજી ના ઉપયોગથી મહિલાઓમાં માસિક ધર્મ બહુ જલ્દી આવી જાય છે તો જે સ્ત્રીઓને બ્લડ લો વધારે થતો હોય તેમને આનો ઉપયોગ ના કરવો જોઈએ.
- પ્રેગનેન્સી મા આના ઉપયોગથી બચવું જોઈએ તેમજ બાળકોને દૂધ પીવડાવતી માતાઓએ આનું સેવન ખૂબ ઓછું કરવું જોઈએ.
- જે લોકોને પિતૃદોષ હોય છે અને ગરમી સહન નથી કરી શકતા તેવા લોકોએ આનો ઉપયોગ બિલ્કુલ ન કરવો જોઈએ.
તો આ હતા કલોંજી ના ફાયદા કલોંજી ના ઉપયોગો કલોંજી નો ઉપયોગ કેવી રીતે કરવો કલોંજી શું છે કલોજી કોને કહેવાય કલોંજી કેવી રીતે ઓળખવી કલોજી એટલે શું કલોંજી ગુજરાતીમાં બેનિફિટ્સ ઓફ કલોજી ઇન ગુજરાતી કલોજી બેનિફિટ્સ ઇન ગુજરાતી ગુજરાતીમાં કલોજી કોને કહેવાય Kalonji In Gujarati
તો મિત્રો આજે અમે તમને જણાવ્યું કે કલોજી કોને કહેવાય કલોંજી ના ફાયદા અને તેના ગેરફાયદા જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો અને પરિજનો સાથે જરૂર શેર કરજો જેથી આ માહિતી તેમને પણ મળે અને મદદરૂપ થાય
જો તમને આલેખ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ફેસબુક પેજ ના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો અમે જેટલું જલદી થઈ શકે તેટલું જલ્દી તેનો જવાબ આપીશું
નોટ : સ્વાસ્થ્ય ને લઈને કંઈપણ કાર્ય કર્યા પહેલા ડૉક્ટર ની એડવાઇઝ લેવી ખુબ જરૂરી છે.
Image Source : canva
અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ Kalonji In Gujarati કલોંજી ના ફાયદા, ઉપયોગ અને નુકસાન સારો લાગ્યો હશે.
તમને આ લેખ Kalonji In Gujarati કલોંજી ના ફાયદા, ઉપયોગ અને નુકસાન કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Good