Saturday, June 3, 2023
Homeઆરોગ્યRagi In Gujarati

Ragi In Gujarati

રાગીની ઓળખ, રાગી નો ઇતિહાસ, રાગી નું ઉત્પાદન, રાગી નો ઉપયોગ, રાગી ના અલગ અલગ નામ, રાગી ના ફાયદા, રાગી નો ઉપયોગ કેવી રીતે કરવો.

Contents show

Ragi In Gujarati

રાગી શું છે અને તેના ફાયદા Ragi In Gujarati રાગીએ આફ્રિકા અને એશિયાના સૂકા પ્રદેશોમાં ઉગાડવામાં આવતું બરછટ અનાજ છે.પહેલાના સમયથી આપણા દેશમાં જ મકાઈ ,જુવાર,જવ વગેરે જેવા પરંપરાગત બરછટ અનાજ નો ઉપયોગ કરવામાં આવતો હતો. રાગી પણ આ અનાજ માથી એક છે. રાગી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણી સમસ્યાઓને ઠીક કરવા માટે રાગી નો ઉપયોગ થાય છે.

જો રાગીને રોજના આહારમાં સામેલ કરવામાં આવે તો તેની સુંદરતા અને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાં લાભ મળશે. રાગી માં ઘણા બધા ઔષધીય ગુણ છે. રાગી એક એવું અનાજ છે આજે કેટલાય લોકો રાગી ના ફાયદા થી અંજાન છે. મોટાભાગના લોકો રાગી વિશે વધુ જાણતા નથી. જો તમને પણ રાગી અને તેના ફાયદાઓ વિશે માહિતી ના હોય તો આજે તમારો આ લેખ તમને મદદ કરશે કારણ કે આજે અમે તમને રાગી અને તેના ફાયદા વિશે ની માહિતી આપવાના છીએ રાગીના વિષે વિગતવાર જાણીએ.

રાગીની ઓળખ Identity Of Ragi In Gujarati

રાગીની ઓળખ Ragi In Gujarati રાગી શું છે અને તેના ફાયદા રાગી ની ખેતી, રાગી ના ફાયદા, રાગી નો લોટ, રાગી ની વાનગી, રાગી નો લોટ એટલે શું, રાગી અનાજ, રાગીની, રાગી ની ખેતી ક્યાં થાય છે, રાગી ખાવા થી શું ફાયદા થાય, રાગી કેવી રીતે ઓળખવી, રાગી ની વાનગીઓ, રાગી નું શાક, રાગી ક્યાં ઉગે છે, રાગી નું બીજું નામ, રાગી ના ફાયદા ગુજરાતી માં, રાગી ગુજરાતી માં
રાગીની ઓળખ Ragi In Gujarati રાગી શું છે અને તેના ફાયદા

તમે રાગી ને પહેલીવાર જોશો તો સરસવ એટલે કે રાઇના દાણા જેવું દેખાશે. રાગી નું બીજ ગોળાકાર અને નાનું હોય છે રાગી ના બીજ ભૂરા અને કરચલીઓ વાળા હોય છે. રાગી નું ઝાડ એક મીટર સુધી ઊંચું હોય છે આને manduva કહેવાય છે.

ઘણીવાર આપણે જોયું હશે કે કોઈપણ અનાજને ઘણા દિવસો સુધી સંગ્રહ કરીએ છીએ ત્યારે તે અનાજમાં જીવાત થી બચવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે છે. કેમકે તે લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે પરંતુ લાગે એવું અનાજ છે જેનો સંગ્રહ કરવા પર કોઈ જંતુનાશક નો ઉપયોગ કરવો પડતો નથી લાગી એ એવું અનાજ છે જે સરળતાથી ઉંચી ટેકરીઓ માં મળી શકે છે.

રાગી નો ઇતિહાસ History Of Ragi In Gujarati

રાગી એક એવુ બંધન છે જે લગભગ ચાલીસ વર્ષ પહેલાં ભારતમાં લાવવામાં આવ્યો હતો જે સૌથી જૂનું અને સૌથી ખાસ અનાજ માનવામાં આવે છે કે રાખીને માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તે પોષણથી પણ સમૃદ્ધ છે રાગી ની ખેતી કરવા માટે કોઈ સમય નિશ્ચિત નથી હોતો લાગીને આખા વર્ષમાં ગમે ત્યારે ખેતરમાં વાવેતર કરી શકાય છે રાગીના અનાજની આ એક મોટી વિશેષતા છે અને રાગી નો પાક માટે ખૂબ ઓછો સમય લાગે છે

રાગી ભારત અને નેપાળમાં વધારે ખેતી કરવામાં આવે છે રાગી નો છોડ ઊંચાઈવાળા અને પહાડી વિસ્તારોમાં વધુ જોવા મળે છે હિમાલયમાં લગભગ ૨૫ મીટર ઊંચી ટેકરીઓ માં પણ રાગી ની ખેતી વધારે કરવામાં આવે છે રાજ્યમાં એમિનો એસિડ અને છે જે બીજા અનાજો માં જોવા નથી મળતું રાગી ઘણા બધા કાયદાઓના લીધે આજે લાગી સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે

રાગી નું ઉત્પાદન Production Of Ragi In Gujarati

રાગી એ ઇથોપિયાના ઊંચા વિસ્તારોમાં માનો એક છોડ છે લાગી એશિયા અને આફ્રિકાના સૂકા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે ચાર હજાર વર્ષ પહેલાં લાગીએ ભારતમાં આવી હતી ભારતની વાત કરીએ તો જાગી ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કરતો પાર્ક છે અને ભારત રાગી નો સૌથી મોટો નિકાસ પણ કરે છે ભારતમાં સૌથી મોટું રાગી નું ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે જેથી ભારતનું સૌથી મોટું રાગી ઉત્પાદન કરતું રાજ્ય કર્ણાટક રાજ્ય કહેવામાં આવે છે કર્ણાટક તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રાગી નો ઉત્પાદન થાય છે .

રાગી નો ઉપયોગ Use of Ragi In Gujarati

રાગી એ એક અનાજ છે જેનો ઉપયોગ અલગ અલગ પ્રદેશોમાં જરૂરિયાતના આધારે કરવામાં આવે છે. રાગી નો ઉપયોગ તમે ઈડલી, ઢોસા, રોટલી, લાડુ, હલવો ,બિસ્કીટ વગેરે રીતે કરી શકો છો.અને ઘણા લોકો બરફી બનાવવા માટે પણ રાગી નો ઉપયોગ કરે છે.

રાગી ના અલગ અલગ નામ Different Names Of Ragi In Gujarati

ભારતમાં ઘણા બધા રાજ્યો છે તે આપણે જાણીએ છીએ અને બધા રાજ્ય ની ભાષા પણ અલગ-અલગ હોય છે માટે કયા રાજ્ય માં રાખી ને કયા નામથી ઓળખવામાં આવે છે તે આપણે જાણીએ

 • રાગી નું અંગ્રેજી નામ = ઇન્ડિયન મિલેટ, ફિંગર મિલેટ
 • રાગી નો વનસ્પતિ નામ = aelusini kora kana (એ લ્યૂટિન કોરા કાના)
 • રાગી નું હિન્દી નામ = manduva, નચની, રાગી
 • રાગી નું ગુજરાતી નામ = નવ તો નાગલી
 • રાગી નું સંસ્કૃત નામ= નૃત્ય કુંડલ
 • રાગી નું રાજસ્થાન ના નામ = રાગી
 • નાગીન તમિલનાડુમાં નામ = કેલવા રાગુ
 • રાગી નું અરબીમાં નામ = telabon
 • રાગી નુંમરાઠીમાં નામ = nachiri
 • રાગી નું મલયાલમ નામ = mutrima
 • રાગીની તેલુગુમાં નામ = ragulu

રાગી ના ફાયદા Benefits of Ragi In Gujarati

રાગી ના ફાયદા Ragi In Gujarati રાગી શું છે અને તેના ફાયદા રાગી ની ખેતી, રાગી ના ફાયદા, રાગી નો લોટ, રાગી ની વાનગી, રાગી નો લોટ એટલે શું, રાગી અનાજ, રાગીની, રાગી ની ખેતી ક્યાં થાય છે, રાગી ખાવા થી શું ફાયદા થાય, રાગી કેવી રીતે ઓળખવી, રાગી ની વાનગીઓ, રાગી નું શાક, રાગી ક્યાં ઉગે છે, રાગી નું બીજું નામ, રાગી ના ફાયદા ગુજરાતી માં, રાગી ગુજરાતી માં
રાગી ના ફાયદા Ragi In Gujarati રાગી શું છે અને તેના ફાયદા

કેલ્શિયમ ની ઉણપ Benefits of Ragi In Gujarati For Calcium deficiency

કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે રાગી નો ઉપયોગ કરવો જોઈએ શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તો શરીરમાં અનેક રોગો થાય છે કેલ્શિયમ એવા તત્વોમાંનું એક છે કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કેલ્શિયમની ઉણપ આપણા શરીરના સ્નાયુઓ અને હાડકા નબળા પડે છે સાથે જ બાળકોમાં કેલ્શિયમની ઊણપ હોય તો લંબાઇ વધતી નથી વાળ ખરે છે યાદશક્તિ ઘટવા લાગે છે પરંતુ રાગી નો ઉપયોગ કરવાથી આ બધી સમસ્યાઓ ઓછી થાય છે

ઘણા લોકો કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે ભરપૂર માત્રામાં સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરે છે જ્યારે તમને કેલ્શિયમની ઉણપ હોય છે જે આપણા શરીરને પ્રતિકૂળ અસર કરે છે કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે દેશી ખોરાકનું સેવન કરવું જોઈએ સપ્લિમેન્ટ લેવાથી શરીરને જરૂરી કેલ્શિયમ નથી મળતું અને શરીરને નુકસાન પણ થાય છે જ્યારે દેશી ખોરાક લેવાથી કેલ્શિયમ વધારો થાય છે અને શરીરને કોઈ નુકસાન થતું નથી રાગી માં સૌથી વધુ કેલ્શિયમ હોય છે જો રોજ આહારમાં રાગી નો ઉપયોગ કરવામાં આવે તો કેલ્શિયમની ઉણપ સરળતાથી દૂર કરી શકાય છે.

ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં લાગી ફાયદાકારક છે Benefits of Ragi In Gujarati For Diabetes

આજકાલ ડાયાબિટીસ એ ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે ભારત એક એવો દેશ છે જ્યાં ડાયાબિટીસના સૌથી વધારે દર્દી જોવા મળે છે માટે જ ભારતને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે ડાયાબીટીસ એક ગંભીર બીમારી છે તેનો ઇલાજ શક્ય નથી જો કોઈપણ વ્યક્તિને એકવાર આ રોગ થઈ જાય તો આખી જિંદગી આ રોગ રહે છે.પરંતુ ડાયાબીટીસના ચોક્કસપણે નિયંત્રણ માલ લાવી શકાય છે અને અટકાવી શકાય છે રાગી માં ફાઇબર્સ અને પોલીફિનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે માટે તેને ડાયાબિટીસ ઘટાડે છે

આ ઉપરાંત રાગીના અનાજમાં ફાઈટોકેમિકલ્સ પણ હોય છે જે શરીરના પાચન તંત્રને ધીમુ કરે છે જેના લીધે શરીરને એનર્જી મળે છે તેનું સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઓછું થાય છે માટે ડાયાબિટીસને નિયંત્રણ કરવા માટે રાગીનો સેવન અવશ્ય કરવું જોઈએ

રાગી નો ઉપયોગ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે Benefits of Ragi In Gujarati For Weight Loss

રાગી માં કુદરતી ચરબીનું પ્રમાણ અન્ય અનાજ કરતાં ઓછું હોય છે રાગી મા ચિત્રો ફેન્સ નામનું એમિનો એસિડ પણ હોય છે જે ભૂખ ઓછી કરે છે રાગીને સવારે લેવાથી તમારું પેટ આખો દિવસ ભરેલું રહેશે એટલા માટે વજન ઓછું કરવા માટે રાખીએ સૌથી સારો ઉપાય માનવામાં આવે છે ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી વજન ઘટાડે છે બીજા અનાજની વસ્તુઓનું સેવન કરવાને બદલે તમે રાગી ના દાણા થી બનેલી રોટલો સેવન કરશો તો તમારા વજન ઓછું થઈ જશે.

કોલેસ્ટ્રોને ઓછું કરવા માટે રાગી નો ઉપયોગ Benefits of Ragi In Gujarati For Cholesterol

કોલેસ્ટ્રોલ એ સામાન્ય રોગ નથી કોલેસ્ટ્રોલ એ શરીરના લોહીમાં જોવા મળતી ચરબી છે કોલેસ્ટ્રોલ હૃદયરોગના જોખમ પણ સૌથી વધુ હોય છે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે તે પહેલા તેને નિયંત્રણમાં લાવવું ખૂબ જ જરૂરી છે રાગી માં મિથિયોનિં અને લેસિથિન નામના એમિનો એસિડ હોય છે જે ચરબી ઘટાડે છે અને તે શરીરમાં વધારે માત્રામાં ચરબી જમા થવા દેતું નથી અને કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રણ કરે છે માટે જો તમારે કોલેસ્ટ્રોલને ઘટાડવું હોય તો રાગી નો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે

એનિમિયા ઘટાડવા માટે રાગી ના ફાયદા Benefits of Ragi In Gujarati For Anemiya

એનીમિયા એટલે શરીરમાં લોહીનો અભાવ રાગી એનિમિયાથી પીડાતા લોકો માટે વરદાન છે કેમકે રાગી માં આર્યનનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં લોહીનું સ્તર વધારે છે લોહી વધારવા માટે કોઇ પણ સ્વરૂપે રાગી નો ઉપયોગ કરવો જોઈએ એનિમિયા એ બાળકો અને મહિલાઓ માં વધારે જોવા મળે છે રાગીના બીજુ કૂટીને સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી લોહીની ઉણપ રહેતી નથી અને એનિમિયા ને ઝડપથી દૂર કરી શકાય છે

સ્તનપાન કરાવતી માતાઓ માટે રાગી ના ફાયદા Benefits of Ragi In Gujarati For Mother

માતાનું દૂધ નવજાત બાળકો માટે અમૃત જેવું હોય છે તેથી ઓછામાં ઓછું છ મહિના માટે ફક્ત માતાનું દૂધ લેવું જોઈએ માટે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે રાગી તેમના આહારમાં જરૂર સામેલ કરવું જોઇએ કારણ કે રાગી માં મળતા પોષક તત્વો માતાનું દૂધ વધારવામાં મદદ કરે છે રાગમાં એમિનો એસિડ આર્યન કેલ્શિયમ ભરપૂર હોય છે આ એવા તત્વો છે જે માતાનું દૂધ વધારવામાં મદદ કરે છે માટે રાખીએ માતા તેમજ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે

કેન્સરમાં રાગી ના ફાયદા Benefits of Ragi In Gujarati For Cancer

રાગી માં કેટલાક પ્રકારના એમિનો-એસિડ્સ જોવા મળે છે જે કેન્સરને રોકવામાં મદદ કરે છે daytrik ખાલીફાઈબર પણ વધારે માત્રામાં જોવા મળે છેજે કેન્સરને રોકવા માટે ફાયદાકારક છે જો તમને કેન્સર જેવી કોઈ બીમારી હોય તો રાગી નો ઉપયોગ ની સાથે સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ

કબજિયાતમાં રાગી ના ફાયદા Benefits of Ragi In Gujarati For Constipation

વધારે મસાલાના વપરાશના કારણે કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને અનિયમિત ખાવાની ટેવ જો તમને કબજિયાત રહેતી હોય તો આવી સ્થિતિમાં તમે નિયમિત રાગી નો ઉપયોગ કરીને તમારા લિવરને સ્વસ્થ રાખી શકો છો. આમ કરવાથી તમને ગેસ કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળશે કેમ કેરા વિરાગી મા ફાઇબર નું વધુ પ્રમાણ હોવાથી કબજિયાતમાં ફાયદો થાય છે તેનો ઉપયોગ કરવાથી કબજિયાત રહેતી નથી

બાળકો માટે રાગી ના ફાયદા Benefits of Ragi In Gujarati For Kids

રાગી એક પૌષ્ટિક આહાર છે જે માત્ર મોટા વયના લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ફાયદાકારક છે કેમકે રાગી પાચનશક્તિ વધારે છે જ્યારે બાળકો માતાનું દૂધ છોડવા માં આવે છે ત્યારે તેમને રાગીના પાવડર થી બનેલી વસ્તુઓ આપવામાં આવે છે રાગી માં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે પ્રોટીન એ એવા તત્વો છે જે કોઈ પણ બાળકના વિકાસ માટે આવશ્યક છે આ સિવાય રાગી માં એન્ટી બેક્ટેરિયલ એન્ટી ડાયાબીટીક એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે જે બાળકોને અનેક રોગોથી બચાવે છે માટે બાળકોને રાગી ખવડાવવામાં આવે તો બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે

બ્લડ પ્રેશર ઘટાડવા માટે રાગી ના ફાયદા Benefits of Ragi In Gujarati For Blood Pressure

આજકાલ બ્લડપ્રેશર વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે બ્લડપ્રેશરને નિયંત્રીત કરવા માટે દરરોજ બ્લડપ્રેશરની દવા લેવી પડે છે માટે રાગીના ઘણા તત્વો એવા હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે દરરોજ રાગીના લોટની રોટલી કે બ્રેડ ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે

રાગી થી થતા નુકસાન Damages of Ragi In Gujarati

દરેક વસ્તુના બે પાસાં હોય છે જેમકે સિક્કાની બે બાજુઓ હોય છે તેમ જ ફાયદાકારક અને બીજું નુકસાનકારક રાગી ના ફાયદા ઓ ઘણા છે અને બહુ ઓછા છે તેમ છતાં રાગી ના લીધે થયેલા નુકસાનનો વિશે આપણે જાગૃત રહેવું જોઈએ કોઈ પણ વસ્તુ વધારે પડતી સેવન ન કરવી જોઈએ

રાગી નું વધુ પડતું સેવન કરવાથી કિડનીના દર્દીઓ માટે નુકસાનકારક છે રાગી નું વધુ પડતું સેવન બાળકો માટે પણ નુકસાનકારક છે

રાગી નો ઉપયોગ કેવી રીતે કરવો Use Of Ragi In Gujarati

 • રાગી ના લોટની રોટલી બનાવીને ખાઇ શકાય છે
 • રાગી ના લોટ ની ઈડલી અને ઢોસા બનાવીને પણ ખાઈ શકાય છે
 • રાગી ના લોટ થી પરાઠા બનાવી શકો છો
 • રાગી થી તમે રાગી બોલ્સ બનાવીને ખાઈ શકો છો
 • રાગી થી બનેલી નમકીન સરળતાથી બજારમાં મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો

અમને આશા છે કે તમને કેટલીક અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી રાગી ના ફાયદા અને નુકશાન થી પરિચિત થઈ ગયા હશો જો તમને અમારી આ માહિતી ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા સાથે જોડાયેલા રહો આભાર

તો આ હતા રાગી શું છે અને તેના ફાયદા Ragi In Gujarati રાગી ગુજરાતીમાં રાગીની ઓળખ, રાગી નો ઇતિહાસ, રાગી નું ઉત્પાદન, રાગી નો ઉપયોગ, રાગી ના અલગ અલગ નામ, રાગી ના ફાયદા, રાગી નો ઉપયોગ કેવી રીતે કરવો.

તો મિત્રો આજે અમે તમને જણાવ્યું કે રાગી શું છે અને તેના ફાયદા રાગી ગુજરાતીમાં Ragi In Gujarati જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો અને પરિજનો સાથે જરૂર શેર કરજો જેથી આ માહિતી તેમને પણ મળે અને મદદરૂપ થાય

જો તમને આલેખ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ફેસબુક પેજ ના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો અમે જેટલું જલદી થઈ શકે તેટલું જલ્દી તેનો જવાબ આપીશું

નોટ : સ્વાસ્થ્ય ને લઈને કંઈપણ કાર્ય કર્યા પહેલા ડૉક્ટર ની એડવાઇઝ લેવી ખુબ જરૂરી છે.

Image Source : canva

અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ Ragi In Gujarati રાગી ના ફાયદા, ઉપયોગ અને નુકસાન સારો લાગ્યો હશે.

તમને આ લેખ Ragi In Gujarati રાગી ગુજરાતીમાં કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

ટીમ લાઈવ ગુજરાતી ન્યુઝhttps://livegujaratinews.com
ઓફિસ સંવાદદાતા, Live Gujarati News
RELATED ARTICLES
- Advertisment -

Most Popular