Saturday, March 18, 2023
Homeધાર્મિકRishi Panchmi Vrat Katha In Gujarati

Rishi Panchmi Vrat Katha In Gujarati

સામા પાંચમનુ વ્રત કથા, ઋષિ પંચમી ની વત કથા ગુજરાતીમાં, Rishi Panchmi Vrat Katha Gujarati, ઋષિ પંચમી ની વત કથા, Rushipanchami Katha Gujarati, ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું, સામા પાંચમનુ વ્રત કથા ગુજરાતી માં, સામા પાંચમનુ વ્રત કેવી રીતે કરવું, ઋષિ પંચમી ની વિધિ,ઋષિ પંચમી નું વ્રત, સામ પોંચમ નું વ્રત, ઋષિ પંચમી નું વ્રત નિયમ, sama pocham katha In Gujarati

તો મિત્રો આજે આપણે વાત કરવા જય રહ્યા છીએ Rishi Panchmi Vrat Katha In Gujarati, ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું, સામા પાંચમનુ વ્રત કથા ગુજરાતી માં, સામા પાંચમનુ વ્રત કેવી રીતે કરવું, ઋષિ પંચમી નું વ્રત નિયમ, ઋષિ પંચમી ની વિધિ,ઋષિ પંચમી નું વ્રત, સામ પોંચમ નું વ્રત, sama pocham nu vrat, sama pocham katha તો ચાલો જાણીયે ઋષિ પંચમીનું મહત્વ વિષે તૅમજ Rishi Panchmi Vrat Katha In Gujarati ઋષિ પંચમી ની વત કથા ગુજરાતીમાં.

ઋષિ પંચમી 2021- Rishi Panchmi Vrat Katha In Gujarati

આ વર્ષ ઋષિ પંચમી 11 સપ્ટેમ્બર 2021ના છે .ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પાચમ ના દિવસે વ્રત કરવામાં આવે છેઋષિ પંચમી અને સામા પાંચમ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મનો શુભ તહેવાર છે સામાન્ય રીતે આ વાત ગણેશ ચતુર્થીના બીજા દિવસે આવે છે આવડત મહિલાઓ કરે છે ઋષિ પંચમીના દિવસે દેવીઓની પૂજા કરવામાં આવતી નથી તેના બદલે પાંચ શબ્દ શિવની પૂજા કરવામાં આવે છે જો ઋષિ પંચમીનું વર્ધન વર્ધન કથા શુદ્ધ મનથી કરવામાં આવે તો તમામ દુઃખ દૂર થાય છે અને મહિલાઓને આગલા જન્મમાં અવિરત સૌભાગ્ય મળે છે ચાલો આપણે જાણીએ ઋષિ પંચમી ની વત કથા ગુજરાતીમાં Rishi Panchmi Vrat Katha In Gujarati.

ઋષિ પંચમીનું મહત્વ – Rishi Panchmi Vrat Katha In Gujarati

Rishi Panchmi Vrat Katha In Gujarati, ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું, સામા પાંચમનુ વ્રત કથા ગુજરાતી માં, સામા પાંચમનુ વ્રત કેવી રીતે કરવું, ઋષિ પંચમી નું વ્રત નિયમ, ઋષિ પંચમી ની વિધિ,ઋષિ પંચમી નું વ્રત, સામ પોંચમ નું વ્રત, Sama Pocham Nu Vrat, Sama Pocham Katha તો ચાલો જાણીયે ઋષિ પંચમીનું મહત્વ વિષે તૅમજ Rishi Panchmi Vrat Katha In Gujarati ઋષિ પંચમી ની વત કથા ગુજરાતીમાં
ઋષિ પંચમીનું મહત્વ Rishi Panchmi Vrat Katha In Gujarati ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું

ઋષિ પંચમી ની વ્રત કથા ગુજરાતીમાં Rishi Panchmi Vrat Katha In Gujarati આ વ્રત તહેવારમાં મુખ્યત્વે સપ્તર્ષિઓ ને સમર્પિત છે ધાર્મિક કથાઓઆલુ સાત ઋષિઓ વસિષ્ઠ કશ્યપ અત્રિ જગની ગૌતમ અને ભારદ્વાજ આ છે વિષ્ણુ ભગવાનના મત્સ્ય અવતારની કથામાં સાત ઋષિઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમ કહેવામાં આવે છે કે જો તેમના નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિના પાપી કાર્યોમાંથી મુક્તિ મળે છે વિષ્ણુ ભગવાનના મત્સ્ય અવતાર દરમિયાન પૃથ્વી પર પ્રલય થયો હતો તે સમય દરમ્યાન રાજા મનુષ્યની સાથે હોળી માં હતા આ બધાને વિષ્ણુના મત્સ્ય અવતાર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હતા એમ કહેવાય છે કે સપ્તર્ષિઓ ના નામનો જાપ રોજ કરવો જોઈએ.

ઋષિ પંચમી ની વિધિ નિયમ – Rishi Panchmi Vrat Katha In Gujarati

  • ઋષિ પંચમીના દિવસે સવારે જલ્દી ઉઠી જાઓ.
  • ઘરને સાફ કરો.
  • ત્યારબાદ કળશ સ્થાપના કરી દુઃખ દીપ કરો.
  • ઋષિઓની સાથે devi arundhati ની સ્થાપના કરો.
  • સપ્તઋષિ ઓને હળદર ચંદન પુષ્પ અક્ષત વગેરેથી પૂજા કરો.
  • ઋષિ પંચમી ની વ્રત કથા સાંભળો અને પૂજા કરો.
  • છેલ્લી બ્રાહ્મણોને ભોજન ખવડાવો અને ઉપવાસ પૂરો કરો.

ઋષિ પંચમી ના 7 ઋષિઓ ના નામ અને તેમની માહિતી – Rishi Panchmi Vrat Katha In Gujarati

1. કશ્યપ ઋષિ

પહેલા ઋષિનું નામ કશ્યપ ઋષિ છે . તેની પત્નીનું નામ આદિતી હતું એવું કહેવામાં આવે છે બધા દેવો અને દાનવો ની ઉત્પતિ તેની બીજી પત્ની દી ti થઈ છે અને બીજી બધી પત્નીઓને વિવિધ જુઓ થી ઉત્પત્તિ માનવામાં આવે છે .

2. અત્રિ ઋષિ

બીજા ઋષિનું નામ અત્રિ ઋષિ છે તેની પત્નીનું નામ અનસુયા અને પુત્રનું નામ દત્તાત્રેય છે એમ માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં શ્રી રામ લક્ષ્મણ અને સીતા વનવાસ દરમ્યાન અત્રિ ઋષિના આશ્રમમાં રોકાયા હતા

3. ભારદ્વાજ ઋષિ

ત્રીજા ઋષિનું નામ હાર્દિક જ હતું એવો આયુર્વેદ અને અન્ય મહાન ગ્રંથના લેખક હતા આચાર્ય તેમના પુત્ર હતા

4. વિશ્વામિત્ર

ચોથા ઋષિનું નામ વિશ્વામિત્ર હતું તેમના દ્વારા ગાયત્રી મંત્રની રચના કરવામાં આવી હતી તે શ્રીરામ અને લક્ષ્મણ ના ગુરુ હતા વિશ્વામિત્રી રામ અને લક્ષ્મણને લઈને ગયા હતા મેનકાએ વિશ્વામિત્રના તપસ્યા તોડી હતી

5. ગૌતમ ઋષિ

પાંચમાં ઋષિનું નામ ગૌતમ છે તેમની પત્નીનું નામ અહલ્યા હતું તેના શ્રાપથી આલિયા માતા પથ્થર બની ગયા હતા તે રામના સ્પર્શ કરવાથી તે પુર્નજીવિત થયા હતા

6. જમદગ્નિ

છઠ્ઠા ઋષિનું નામ જમદગ્નિ હતું તેમની પત્નીનું નામ રેણુકા છે તેમના પુત્રનું નામ ભગવાન પરશુરામ છે અને તેમના પુત્ર પરશુરામે તેમના પિતા એટલે કે જમદગ્નિના આદેશ પર શીરવિચ્છેદન કર્યું હતું અને જમદગ્નિએ પરશુરામને વરદાન માગવાનું કહ્યું અને પરશુરામે માતા રેણુકા ના જીવન ની માગણી કરી

7. વશિષ્ઠ ઋષિ

સાતમા ઋષિનું નામ વસિષ્ઠ હતું ત્રેતાયુગમાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ના તે ગુરુ હતા

ઋષિ પંચમી ની વ્રત કથા ગુજરાતીમાં Rishi Panchmi Vrat Katha In Gujarati

Rishi Panchmi Vrat Katha In Gujarati, ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું, સામા પાંચમનુ વ્રત કથા ગુજરાતી માં, સામા પાંચમનુ વ્રત કેવી રીતે કરવું, ઋષિ પંચમી નું વ્રત નિયમ, ઋષિ પંચમી ની વિધિ,ઋષિ પંચમી નું વ્રત, સામ પોંચમ નું વ્રત, Sama Pocham Nu Vrat, Sama Pocham Katha તો ચાલો જાણીયે ઋષિ પંચમીનું મહત્વ વિષે તૅમજ Rishi Panchmi Vrat Katha In Gujarati ઋષિ પંચમી ની વત કથા ગુજરાતીમાં
Rishi Panchmi Vrat Katha In Gujarati ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું Sama Pocham Nu Vrat

ઋષિ પંચમીનું વ્રત ખૂબ જ ફળદાયી છે પૌરાણિક એવી માન્યતા છે કે મહિલાઓ એ ઋષિ પંચમીનું વ્રત રાખવું જોઇએ ઋષિ પંચમીનું વર્ગ મહિલાઓ અને અપરણિત છોકરીઓ દ્વારા રાખવામાં આવે છે કેમકે આ વર્ષનું પાલન કરવાથી બધા દુઃખ દૂર થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને જો લગ્ન કરેલી મહિલાઓ આ વાત કરે તો તેમની ઇચ્છા જ પરિણામ મળે છે

આ વ્રત વરખાસ કરીને મહિલાઓના માસિક ચક્ર દરમિયાન અનિચ્છનીય ધાર્મિક ભૂલો અને તેનાથી થતી ખામીઓને બચાવવા માટે કરવામાં આવે છેઋષિ પંચમીના વ્રત ની કથા પણ મહિલાઓના માસિક ધર્મ સાથે સંબંધિત છે

ગંગામાં સ્નાન કરવું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ સપ્તઋષિ ના આશીર્વાદ મેળવવા અને સુખ-શાંતિ સમૃદ્ધિની કામના કરીને આ નિષ્ઠા સાથે આ વર્તન કરે છે ઋષિ પંચમીના વર્તમાન વિધિ અનુસાર પૂજા કર્યા પછી ઋષિ પંચમી વ્રત ની કથા સાંભળવામાં આવે છે

ત્યારબાદ પંડીતોને ભોજન કરીને ઉપવાસ કરવામાં આવે છે મારી કન્યાઓ માટે આ વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે

ઘણા સમય પહેલા વેધર નામનો બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો તેના પરિવારમાં પત્ની પુત્ર અને એક પુત્રી હતી . ગામ અને તેની પુત્રીના લગ્ન એક સારા બ્રાહ્મણ પરિવારમાં કર્યા હતા બ્રહ્માણી ઉતરાણ નામના એક બ્રાહ્મણ હતો અને તેની પત્ની સુશીલા હતી.

કમનસીબે તેના જમાઈનું કારણે અવસાન થયું હતું ત્યારબાદ તેની વિધવા પુત્રી તેના ઘરે પરત આવીને રહેવા લાગી એક દિવસે મધ્યરાત્રિએ તેની પુત્રીના શરીરમાં જંતુઓ પડવા લાગ્યા ત્યારબાદ બ્રાહ્મણે તેની પુત્રીને ઋષિ પાસે લઈ ગયા

ઋષિએ કહ્યું કે બ્રાહ્મણની પુત્રી તેના પાછલા જીવનમાં કરેલી ભૂલોના કારણે આવું થયું છે એકવાર ભાવ બ્રાહ્મણ પુત્રીએ માસિક સ્ત્રાવ પછી પણ ઘર ના કાર્યો અને કામો કર્યા હતા વાસણો અને સ્પષ્ટ કર્યો હતો જેના કારણે તેના શરીરમાં પીડા થઈ ગયા હતા માસિક ધર્મ કરતી સ્ત્રીઓ નું કામ કરવા માટે શાસ્ત્રોમાં મનાય છે પરંતુ બ્રાહ્મણની પુત્રી એ તેનું પાલન ન કર્યું જેના કારણે તેને આ જનમમાં સજા ભોગવવી પડે છે અને ઋષિએ કહ્યું કે જો બ્રાહ્મણ પુત્રી ઋષિ પંચમી ની આદર પૂર્વક પૂજા કરશે તો તેને સારું થઈ જશે

કથા અનુસાર માસિક સ્ત્રાવ કરતી સ્ત્રી પ્રથમ દિવસે ચંદ્રની બીજા દિવસે બ્રહ્મચારિણીની અને ત્રીજા દિવસે ધોતી સ્ત્રી જોઈ અશુદ્ધ હોય છે ચોથા દિવસે સ્નાન કરીને તે શુદ્ધ થાય છે જો તે હજી પણ શુદ્ધ હૃદયથી ઋષિ પંચમીનું વ્રત રાખે તો તેના તમામ દુઃખો દૂર થઈ જાય છે અને આગામી જીવનમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય છે

પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તેને બધા પાપોમાંથી મુક્તિ મળી તે બ્રાહ્મણ કન્યા ની આ જન્મમાં સુખ ભોગવ્યું અને પછી ના જન્મ માટે અખંડ સૌભાગ્યવતી ની પ્રાપ્તિ થઈ આમ vart ના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે આ વ્રત ને કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરે છે તો તેના બધા પાપોનો નાશ થઇ જાય છે.આ દિવસે મહિલાઓને કોઈ અન્ના નહીં પણ માત્ર સામો ખાઈને ઉપવાસ કરવામાં આવે છે આ દિવસને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે

તો મિત્રો આજે આપણે જાણ્યું ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું, Rishi Panchmi Vrat Katha In Gujarati, સામા પાંચમનુ વ્રત કથા ગુજરાતી માં, સામા પાંચમનુ વ્રત કેવી રીતે કરવું, ઋષિ પંચમી ની વિધિ,ઋષિ પંચમી નું વ્રત, સામ પોંચમ નું વ્રત, sama pocham nu vrat, sama pocham katha તો ચાલો જાણીયે ઋષિ પંચમીનું મહત્વ વિષે તૅમજ ઋષિ પંચમી ની વત કથા ગુજરાતીમાં, ઋષિ પંચમી નું વ્રત નિયમ.

અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું, Rishi Panchmi Vrat Katha In Gujarati, સામા પાંચમનુ વ્રત કથા ગુજરાતી માં, સામા પાંચમનુ વ્રત કેવી રીતે કરવું, ઋષિ પંચમી ની વિધિ,ઋષિ પંચમી નું વ્રત, સામ પોંચમ નું વ્રત, sama pocham nu vrat, sama pocham katha તો ચાલો જાણીયે ઋષિ પંચમીનું મહત્વ વિષે તૅમજ ઋષિ પંચમી ની વત કથા ગુજરાતીમાં, ઋષિ પંચમી નું વ્રત નિયમ સારો લાગ્યો હશે.

તમને આ લેખ ઋષિ પંચમી નું વ્રત કેવી રીતે કરવું, Rishi Panchmi Vrat Katha In Gujarati, સામા પાંચમનુ વ્રત કથા ગુજરાતી માં, સામા પાંચમનુ વ્રત કેવી રીતે કરવું, ઋષિ પંચમી ની વિધિ,ઋષિ પંચમી નું વ્રત, સામ પોંચમ નું વ્રત, sama pocham nu vrat, sama pocham katha કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.

Image Source: Google

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

ટીમ લાઈવ ગુજરાતી ન્યુઝhttps://livegujaratinews.com
ઓફિસ સંવાદદાતા, Live Gujarati News
RELATED ARTICLES
- Advertisment -

Most Popular