SC On Bulldozer Action: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર એક્શન પર, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી છે અને ત્રણ દિવસમાં એફિડેવિટ આપવા માટે કહેવામાં આવ્યું છે. ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે અમારે લોકોની સુરક્ષા વિશે વિચારવું પડશે. આ દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા વકીલે આરોપ લગાવ્યો કે કોઈ પણ નોટિસ વિના એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જમીયત તરફથી હાજર રહેલા એડવોકેટ નિત્યા રામકૃષ્ણન અને સીયુ સિંઘ જમિયતે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી.
અહીં, યુપી સરકારે દાવો કર્યો હતો કે તમામ ગેરકાયદે બાંધકામો સામે વહીવટી કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે. તેમણે કહ્યું કે અરજદાર હકીકતથી વાકેફ નથી.
આ પણ વાંચો:-
Agnipath Scheme: ચાર વર્ષ પછી શું કરશે અગ્નિવીર, ગૃહ મંત્રાલયે બનાવ્યો આ પ્લાન
Agnipath Scheme સામે બિહારથી રાજસ્થાન સુધી હંગામો, નવાદામાં હંગામો, જહાનાબાદમાં ટ્રેન રોકાઈ
ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા live gujarati news.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarat Latest News Today, Live Samachar in Gujarati, Gujarati News Live, For more related stories, follow: Latest Gujarati News In gujarati
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ