સ્ટોક માર્કેટ ઓપનિંગઃ સારા વૈશ્વિક સંકેતોના આધારે આજે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ 53500ની ઉપર ખુલ્યો છે. નિફ્ટીમાં પણ 15900ની ઉપરના લેવલ જોવા મળી રહ્યા છે.
કેવી રીતે ખુલ્લું આજનું બજાર
આજના કારોબારમાં BSE સેન્સેક્સ 266.44 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 53,501.21 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી 73.80 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઉછાળા સાથે 15,909.15 પર ખુલવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચો:–
- Shri Kedarnath Jyotirlinga Temple | જાણો શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિરની સંપૂર્ણ માહિતી
- Dream 11 App Download કરો ઓરિજિનલ | About the ડ્રીમ11 Fantasy Cricket App
- 35+ Weight Loss Tips in Gujarati: વજન ઘટાડવાની અસરકારક રીતો
- WhatsApp: વોટ્સએપ ‘રજૂ કરશે ચેનલ’ ટૂલ ! માહિતી પ્રસારિત કરવામાં કરશે મદદ , જાણો શું છે ખાસ
- અક્ષય તૃતીયા 2023(અખાત્રીજ) ક્યારે છે? જાણો શુભ ચોઘડિયા, સમય, પૂજા તિથિનું મહત્વ, શું કરવું અને શું ન કરવું, જાણો 25 ખાસ વાતો
ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા live gujarati news.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarat Latest News Today, Live Samachar in Gujarati, Gujarati News Live, For more related stories, follow: Business News in Gujarati