Monday, May 29, 2023
Homeઆરોગ્ય12 Vajan Ghatadva Na Upay

12 Vajan Ghatadva Na Upay

વજન કેવી રીતે ઓછું કરવું, વજન ઓછું કરવા શું કરવું, વજન ઘટાડવા શું કરવું, વજન કેમ વધે છે, Vajan Ghatadva Na Upay In Gujarati

Contents show

વજન ઘટાડવાના ઉપાય – Vajan Ghatadva Na Upay In Gujarati

તો મિત્રો આજે અપને વાત કરીશું Vajan GhatadvaNa Upay, વજન કેવી રીતે ઓછું કરવું, વજન ઓછું કરવા શું કરવું, વજન ઘટાડવા શું કરવું, વજન કેમ વધે છે, વજન વધવાના કારણો શું છે, વજન ઓછું કરવું, વજન ઘટાડવા ડ્રિન્ક, વજન ઘટાડવા માટેની ડ્રિન્ક, જલ્દી વજન ઘટાડવા શું કરવું, કુદરતી રીતે કેવી રીતે વજન ઘટાડે, વજન ઘટાડવાના ઉપાય ગુજરાતીમાં.

આજના સમયમાં મોટાપો એ ઘણા રોગોનું મુખ્ય કારણ છે કેમ કે ઘણીવાર જોવામાં આવ્યું છે કે ખરાબ જીવનશૈલીને કારણે લોકોનું વજન સંતુલિત રહેતું નથી અને તેઓ મોટાભાગનો શિકાર બને છે મોટાપા ઘણા બધા કારણોસર થાય છે જેમ કે સામાન્ય રીતે વધારે ખાવાથી અને ખૂબ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરવાથી થાય છે અને તેના લીધે પેટની ચરબી વધે છે.

મોટાપો એ ઘણા રોગોનું મુખ્ય કારણ છે જેમ કે કેન્સર કોલેસ્ટ્રોલ,બ્લડપ્રેશર ,થાઇરોડ, હૃદય રોગ, પાચનતંત્ર સંબંધિત રોગો ટેન્શન એકલતા આ બધા કારણોને લીધે શરીર વધવા લાગે છે.

વજન વધવાના બીજા પણ ઘણા કારણો છે pcod હાઇપોથાઇરોઇડીઝમ વધુ કેલેરીવાળો ખાવું સમય પણ ના ખાવું જંકફૂડનો વપરાશ હોર્મોન્સની અનિયમિતા શારીરિક રીતે સક્રિય રહેવું મહિલાઓમાં નબળાઈ ચયાપાચનને કારણે વજન વધવા લાગે છે.

વજનમાં વધારો થવા પાછળ માત્ર જીવનશૈલી અને ખોરાક જ નહીં પરંતુ તેની પાછળની ઘણી બીમારીઓને લીધે વજન વધવા લાગી છે જેમકે થાઇરોડ ના લીધે મેટાબોલિઝમ નબળું પડે છે અને શરીરનું વજન વધવા લાગે છે એવી જ રીતે ડાયાબિટીસ ના લીધે પણ વજન વધે છે.આ સિવાય તણાવના કારણે પણ લોકોનું વજન વધે છે. તો ચાલો જોઈએ vajan ghatadva na upay In Gujarati – વજન કેવી રીતે ઘટાડવું.

Vajan Ghatadva Na Upay - વજન કેવી રીતે ઘટાડવું Vajan Ghatadvana Upay, વજન કેવી રીતે ઓછું કરવું, વજન ઓછું કરવા શું કરવું, વજન ઘટાડવા શું કરવું, વજન કેમ વધે છે, વજન વધવાના કારણો શું છે, વજન ઓછું કરવું, વજન ઘટાડવા ડ્રિન્ક, વજન ઘટાડવા માટેની ડ્રિન્ક, જલ્દી વજન ઘટાડવા શું કરવું, કુદરતી રીતે કેવી રીતે વજન ઘટાડે, વજન ઘટાડવાના ઉપાય ગુજરાતીમાં, વજન ઘટાડવાના ઉપાય
Vajan Ghatadva Na Upay – વજન કેવી રીતે ઘટાડવું

1. વજન ઘટાડવા માટે ના આહાર – Vajan Ghatadva Na Upay

શું તમે તમારું વજન ઓછું કરવામાં અસમર્થ છો શું તમે સમજી શકતા નથી કે શું ખાવું અને શું ખાવાથી વજન ઓછું કરવું તમે ચિંતા કરશો નહીં કારણ કે તમારા વજન ઘટાડવા માટે તમારે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે અહીંયા છે મોટાભાગના ભારતીયો માં આહાર પર નિયંત્રણ રાખવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે ભારતીય આહારમાં ખાંડ કાર્બોહાઈડ્રેટ સૌથી વધારે હોય છે સૌથી વધુ બટાકા, ચોખા ,નમકીન મીઠાઈઓ ભજીયા આ બધું ખાધા વિના એક દિવસ પણ જીવી શકાતા નથી આ સિવાય આપણે દરરોજ કસરત કરતા નથી માટે ભારતીય મોટાપા નો સૌથી મોટો શિકાર થાય છે.

કોઇપણ ખોરાક તમારા શરીરને તંદુરસ્ત રહેવા માટે જરૂરી તમામ પોષક તત્વો અને કેલરી પૂરી પાડે છે વજન ઓછું કરવા માટે વિટામીન ખનીજો જેવા સૂક્ષ્મ પોષક તત્વો કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી બધા તો સંતુલિત આહાર લેવો જોઈએ વજન ઓછું કરવા માટે ખાદ્ય પદાર્થો ફળો ,શાકભાજી અને કઠોળ માસ ડેરી ઉત્પાદનો અને તેલ વગેરે વસ્તુઓ ને કેટલું ખાવું અને કયા સમયે તે વિશે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે.

જાણો મોટાપા માટે કલોંજી ના ફાયદા અને ઉપયોગ

2. વજન ઘટાડવા માટે કાર્બોહાઈડ્રેડ મુખ્ય – Vajan Ghatadva Na Upay

આપણા શરીરનો એલર્જીનો મુખ્ય સ્રોત કાર્બોહાઈડ્રેટ છે આપણી આપણી રોજની કેલરીની જરૂરિયાત નો અડધો ભાગ કાર્બોહાઈડ્રેટ માંથી મેળવવો જોઈએ સફેદ ચોખા રોટલી બિસ્કીટ ઘઉ નો લોટ વગેરેમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે જે આપણા માટે નુકસાન છે વજન ઘટાડવા માટે સારો વિકલ્પ brown rice, રાગી ,બાજરી વગેરે ખાવા જોઈએ.

3. વજન ઘટાડવા માટે શાકભાજી અને ફળો વધુ ખાવાથી વજન ઘટશે – Vajan Ghatadva Na Upay

શાકભાજી અને ફળો વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે ફળ શાકભાજી મા ફાઇબર પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે તે વધારે કેલરીનો વપરાશ કર્યા વિના મોટી માત્રામાં એનર્જી આપે છે. ઘણા અભ્યાસોમાં બતાવવામાં આવ્યું છે કે જે લોકો વધુ શાકભાજી અને ફળ ખાય છે. તેમનું વજન ઝડપથી ઘટે છે આ માટે મોસંબી, પપૈયું ,સફરજન ,નારંગી તરબૂચ વગેરે ફળો અને શાકભાજી જેવા કે પાલક, મેથી, દુધી લેવા જોઈએ

4. વજન ઘટાડવા માટે ફાઈબરની માત્રા માં વધારો કરો – Vajan Ghatadva Na Upay

આહારમાં ફાઈબરની માત્રા વધારે લેવી જોઈએ જેમ કે તમારા આહારમાં સલાડ આખા અનાજ અળસીના બીજ ઈસબગોલ લીલા પાંદડાવાળા શાકભાજી રેસાવાળા ફળ ખોરાક આ સિવાય બપોરે જમતા પહેલા અને રાતે જમતા પહેલા સલાડ અને સૂપ લેવાથી પણ ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે વજન ઘટાડવામાં ફાઇબર ખૂબ ઉપયોગી છે.

5. વજન ઘટાડવા પ્રોટીન જરૂર લેવું – Vajan Ghatadva Na Upay

વજન ઘટાડવા પ્રોટીન ધીરે ધીરે પચી જાય છે માટે પ્રોટીન લેવાથી આપણને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. માટે ચણા, રાજમા, દાળ, દહીં, ઈંડા, પનીર અને ચિકન રોલ ઉપયોગ કરવો જોઈએ.

6. વજન ઘટાડવા માટે આહાર સાથે ખરાબ આદતો છોડી દો – Vajan Ghatadva Na Upay

કેટલીક વાર આપણે ખોરાક માટે ઘણી ભૂલો કરીએ છીએ જેમ કે જમ્યા પછી ઠંડા પીણાં, આઈસક્રીમ, જૂસ કે મીઠી વસ્તુઓ લેવાની ની આદત હોય તો બદલવી જોઈએ અને મોડી રાત્રે ભોજન લેવાનું ટાળવું જોઇએ. જેથી વધારાની કેલરી નો ઉપયોગ ટાળી શકાય.

7. વજન ઘટાડવા માટે મેટાબોલિઝમ વધે તેવા પદાર્થોનું સેવન કરો- Vajan Ghatadva Na Upay

તમારા મેટાબોલિઝમને વધારવા માટે અને વજન ઘટાડવા માટે એવો ખોરાક લો જેમકે લવિંગ, દાળ હળદર ,લીલી ચા લીલા મરચાં,બ્લેક કોફી, હર્બલ ચા ની જેમ ગરમ પાણી પી શકો છો આ વસ્તુઓ મેટાબોલિઝમને વધારે છે.

જાણો તુલસીના ઉપયોગો

8. વજન ઘટાડવા માટે વધારે માત્રામાં પાણી પીવો – Vajan Ghatadva Na Upay

દરરોજ બેથી ત્રણ લીટર પાણી પીવો અને સામાન્ય પાણીને બદલે ડિટોક્સ વોટર બનાવો જેમ કે પાણીમાં લીંબુ, કાકડી, આદુના ટુકડા નાખો આઠ કલાક રાખીને સવારે પી લો મીઠાનું પ્રમાણ ઓછું કરી દો, ખાવામાં અથાણું પેકેટ વાળા નમકીન વગેરેનું સેવન ઓછું કરો પાણીની માત્રા વધારો.

9. વજન ઘટાડવા માટે ખાંડનો ઉપયોગ ઓછો કરો – Vajan Ghatadva Na Upay

વધારે પડતી ખાંડ લેવાથી ડાયાબિટીસ કેન્સર જેવી બીમારીઓ થાય છે તમારા આહારમાં મીઠાઈ અને ખાંડનું પ્રમાણ ઓછું કરવાથી વજન ઘટવા લાગે છે.

10. વજન ઘટાડવા માટે બ્લેક કોફી પીવો – Vajan Ghatadva Na Upay

કોફી આરોગ્ય માટે સારી હોય છે કોફી પીવાથી ચરબી બર્ન થાય છે માટે બ્લેક કોફી અને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.

11. વજન ઘટાડવા માટે તમારી દિનચર્યામાં બદલાવ લાવો – Vajan Ghatadva Na Upay

  • વજન ઘટાડવા નિયમિત વ્યાયામ કરો
  • આખો દિવસ એક્ટિવ રહો
  • તમારી મનપસંદ ગેમ રમો જેવી કે બેડમિન્ટન ,દોડ,ટેનિસ વગેરે
  • રોજ યોગ કરો
  • તણાવ ઘટાડો
  • ઘણા લોકો તણાવ મુક્ત કરવા મેડિટેશન નો ઉપયોગ કરે છે 10- 15 મિનિટ મેડિટેશન કરો.
  • થોડા થોડા સમયના અંતરે ભોજનનો ઉપયોગ કરો
  • હંમેશા નાની પ્લેટનો ઉપયોગ કરો
  • હંમેશા પર્યાપ્ત માત્રામાં ઊંઘ લો
  • રાતે સૂવાના બે કલાક પહેલા ભોજન લો

જાણો આપણા દેશ માં રમાતી સટ્ટા રમત વિષે જેમાં લોકો દરરોજ કરોડો રૂપિયા નો સટ્ટો લગાવે છે

12. વજન ઘટાડવા માટે તમારી આદતોમાં બદલાવ લાવો – Vajan Ghatadva Na Upay

બેકરી આઇટમ, કેક, ખાંડ-ગોળ મીઠાઈ વગેરે મા કેલરી વધુ હોય છે તેને ખાવાની આદત બંધ કરી દો અને કાંઈક ખાવાનું મન થાય તો ફળો ખાવ.

એક જ સમયે વધારે ખાવાનું ટાળો હંમેશા થોડું થોડું ખાવ.

વધારે પડતા મીઠા ફળો ખાવાનું ટાળો જેવાકે લીચી, દ્રાક્ષ કેળા, કેરી, ચીકુ વગેરે જેવા મીઠા ફળ વધારે ખાવાથી વજન વધશે.

junk food માં ખૂબ જ ચરબી હોય છે માટે બર્ગર પિઝા, મેગી ,પાસ્તા ,બિસ્કીટ,કેક, પેટીસ, સમોસા વગેરે વસ્તુઓ ખાવાની ટેવ હોય તો બંધ કરી દો.

વજન વધવાના કારણો Vajan Vadhva na karano

વજન વધવાના કારણો Vajan Ghatadva Na Upay - વજન કેવી રીતે ઘટાડવું
વજન વધવાના કારણો Vajan Ghatadva Na Upay – વજન કેવી રીતે ઘટાડવું

વજન વધવાના કારણ – નાસ્તો ના કરવો

ઘણા લોકો સવારે નાસ્તો કરતા નથી સવારે નાસ્તો ન કરવાથી ચયાપચન અને અસર થાય છે તેના લીધે વજન વધવા લાગે છે.

વજન વધવાના કારણ – પાણીના પીવું

પાણી શરીરનું સંતુલન જાળવવામાં ખૂબ મદદ કરે છે જેથી ભૂખ ન લાગે અને પાણી પીવાથી કેલરી બર્ન થાય છે અને પાચન વધે છે જે લોકો પાણી નથી પીતા તેમનું વજન વધી જાય છે.

વજન વધવાના કારણ – તણાવ

જો તણાવ વધી જાય તો શરીરમાં ઘણી બધી સમસ્યાઓ વધુ થવા લાગે છે હોર્મોન્સ ચેન્જ થાય છે માટે તણાવ વજન વધવાનું મોટામાં મોટું કારણ છે.

વજન વધવાના કારણ – એક્સરસાઇઝ ના કરવી

એક્સરસાઇઝ કરવાથી તમારું વજન ઘણું ઓછું થાય છે દરરોજ સવારે થોડીવાર વ્યાયામ કરવો જોઈએ જો તમે નિયમિત કસરત ના કરો તો તમારું વજન વધવા લાગે છે.

વજન વધવાના કારણ – ઓછી ઊંઘ

ઓછી ઊંઘ લેવી વજન વધવાનું મુખ્ય કારણ છે ઊંઘનો અભાવ હોય તો ભૂખ ને દબાવતો હોર્મોન્સ લેટિનમાં વધારો થાય છે જેના લીધે વારંવાર ભૂખ લાગે છે ખાસ કરીને જ્યારે વ્યક્તિ રાતે મોડા સુધી જાગે છે ત્યારે ખાવાનું મન વધારે કરે છે માટે સૂવાના બે કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ વજન ઓછું કરવા માટે આહારમાં શું લેવું જોઈએ વજન ઓછું કરવા માટે તંદુરસ્ત ભોજન ખાવું જોઈએ પહેલા તમારે આહારમાં થોડો ફેરફાર કરવો જોઈએ.

Vajan Ghatadva Mate સિક્રેટ ડ્રિન્ક – weight loss drinks in Gujarati

જો તમે ઝડપથી પેટની ચરબી ઓછી કરવા માંગો છો તો જાણો શું કરવાથી તમારા પેટની ચરબી ઘટશે
જો તમારે પેટની ચરબી સ્ટોર થઇ રહી છે તો તમને હાયપરટેન્શન, ડાયાબિટીસ જેવા ઘણા રોગોને લીધે ચરબી વધે છે જો તમે ઝડપથી પેટની ચરબી અથવા વજન ઘટાડવા માંગો છો તો કુદરતી ઉપાયો અજમાવો જે તમારી પાચનશક્તિ ઘટાડશે કેવી રીતે બનાવવું અને કેવી રીતે વાપરવું તે જાણો.

સામગ્રી

એક મુઠ્ઠી અજમો
ચાર ચમચી તજનો પાવડર
એક લીટર પાણી
ચાર ચમચી સફરજન સીડર સરકો
ચાર નાના કદના લીંબુ
પાંચ ચમચી છીણેલું આદું

પાણી કેવી રીતે બનાવવું

આ બધી વસ્તુઓ ને લઈને તેને ગ્રાઈન્ડ કરો તે પછી તેમાં લીંબુનો રસ નાખી રોજ રાતે સૂતા પહેલાં અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. તે તમારા શરીરની ચરબી ઘટશે જો તમે ગર્ભવતી છો કે બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારે આનું સેવન ન કરવું જોઈએ સતત એક મહિના સુધી આને ટ્રાય કરો તમારા વજનમાં લગભગ ૭ થી ૧૦ કિલો ઘટી જશે.

રાગી નો ઉપયોગ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે જાણો ડીટેલ માં

તો મિત્રો આજે અમે તમને જણાવ્યું કે Vajan Ghatadva Na Upay In Gujarati, Vajan Ghatadva Na Upay, વજન કેવી રીતે ઓછું કરવું, વજન ઓછું કરવા શું કરવું, વજન ઘટાડવા શું કરવું, વજન કેમ વધે છે, વજન વધવાના કારણો શું છે, વજન ઓછું કરવું, વજન ઘટાડવા ડ્રિન્ક, વજન ઘટાડવા માટેની ડ્રિન્ક, જલ્દી વજન ઘટાડવા શું કરવું, કુદરતી રીતે કેવી રીતે વજન ઘટાડે, વજન ઘટાડવાના ઉપાય ગુજરાતીમાં જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો અને પરિજનો સાથે જરૂર શેર કરજો જેથી આ માહિતી તેમને પણ મળે અને મદદરૂપ થાય.

જો તમને આ લેખ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ફેસબુક પેજ ના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો અમે જેટલું જલદી થઈ શકે તેટલું જલ્દી તેનો જવાબ આપીશું

Disclaimer

આ માહિતીની ચોકસાઈ, સમયસરતા અને પ્રમાણિકતાને સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, તો પણ કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા Doctor ડૉક્ટર ની એડવાઇઝ લેવી ખુબ જરૂરી છે અમારો હેતુ ફક્ત તમને માહિતી પ્રદાન કરવાનો છે.

અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ વજન ઘટાડવાના ઉપાય, Vajan GhatadvaNa Upay, વજન કેવી રીતે ઓછું કરવું, વજન ઓછું કરવા શું કરવું, વજન ઘટાડવા શું કરવું, વજન કેમ વધે છે, વજન વધવાના કારણો શું છે, વજન ઓછું કરવું, વજન ઘટાડવા ડ્રિન્ક, વજન ઘટાડવા માટેની ડ્રિન્ક, જલ્દી વજન ઘટાડવા શું કરવું, કુદરતી રીતે કેવી રીતે વજન ઘટાડે, વજન ઘટાડવાના ઉપાય ગુજરાતીમાં સારો લાગ્યો હશે.

તમને આ લેખ 12 Vajan Ghatadva Na Upay કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

ટીમ લાઈવ ગુજરાતી ન્યુઝhttps://livegujaratinews.com
ઓફિસ સંવાદદાતા, Live Gujarati News
RELATED ARTICLES
- Advertisment -

Most Popular